ETV Bharat / bharat

તેલ, ગેસ બ્લોક્સની ફાળવણીની જૂની પ્રણાલી તરફ સરકાર પાછી ફરી - Arun Jaitley

નવી દિલ્હી: સરકારે તેલ અને ગેસ બ્લોક્સની ફાળવણીના નવા નિયમોને મંજૂરી આપી દીધી છે. જેના હેઠળ સરકાર બે દશકા જૂની તેલ અને ગેસ ક્ષેત્રોની ફાળવણી કામ શોધોની પ્રતિબદ્ધતાના હિસાબથી હિસાબ કરવામાં પાછી ફરી છે. જેના હેઠળ વિકસિત ન થયેલી શોધોના મૂલ્ય નક્કિ કરવાની આઝાદી આપવામાં આવશે અને ONGCને વર્તમાન વિસ્તારોમાં પાઈવેટ કંપનીઓને પણ જોડવાની પરવાનગી મળશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 20, 2019, 11:02 AM IST

Updated : Feb 20, 2019, 11:17 AM IST

એક સત્તાવાર નિવદેનમાં કહેવામાં આવ્યું કે, PM મોદીની આગેવાનીમાં યોજાયેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં ઘટતા ઘરેલૂ ઉત્પાદનની ચિંતા અને આયાત ઘટવાના ઉદ્દેશથી એક પારદર્શી, રોકાણકાર અનુકૂળ અને પ્રતિસ્પર્ધી નીતિગત માળખાને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં કહેવામાં આવ્યું કે, શોઘ ગતિવિઘિઓ વધશે અને તેલ અને ગેસના ઉત્પાદન વધારવામાં મદદ મળશે.

ઓછા અનુકૂળ વિસ્તારોના બ્લોક્સની ફાળવણીના નવી પ્રણાલી બે વર્ષ જૂની સિસ્ટમ સ્થાન લેશે. જૂની પ્રણાલીમાં જે કંપનીઓને બ્લોક્સ આપવામાં આવતા હતા, જે સરકારને મહેસૂલમાં સૌથી વધારે ભાગીદારી રજૂ કરે છે.

નાણા પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, પ્રધાન મંડળને શ્રેની એક હેસિનમાં શોધ વાળા બ્લોક્સની ફાળવણીને મંજૂરી આપી દીધી છે. જ્યાં હાઈડ્રોકોબનનું ઉત્પાદન પહેલાથી જ સ્થાપિત થઈ ચૂક્યું છે. આ મંજૂરી 70 30ના ગુણોત્તરમાં મહેસૂલ ભાગીદારી તથા કાર્ય પ્રતિબદ્ધતાના આધારે આપવામાં આવી છે.

Intro:Body:

તેલ, ગેસ બ્લોક્સની ફાળવણીની જૂની પ્રણાલી તરફ સરકાર પાછી ફરી 

નવી દિલ્હી: સરકારે તેલ અને ગેસ બ્લોક્સની ફાળવણીના નવા નિયમોને મંજૂરી આપી દીધી છે. જેના હેઠળ સરકાર બે દશકા જૂની તેલ અને ગેસ ક્ષેત્રોની ફાળવણી કામ શોધોની પ્રતિબદ્ધતાના હિસાબથી હિસાબ કરવામાં પાછી ફરી છે. જેના હેઠળ વિકસિત ન થયેલી શોધોના મૂલ્ય નક્કિ કરવાની આઝાદી આપવામાં આવશે અને ONGCને વર્તમાન વિસ્તારોમાં પાઈવેટ કંપનીઓને પણ જોડવાની પરવાનગી મળશે.

એક સત્તાવાર નિવદેનમાં કહેવામાં આવ્યું કે, PM મોદીની આગેવાનીમાં યોજાયેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં ઘટતા ઘરેલૂ ઉત્પાદનની ચિંતા અને આયાત ઘટવાના ઉદ્દેશથી એક પારદર્શી, રોકાણકાર અનુકૂળ અને પ્રતિસ્પર્ધી નીતિગત માળખાને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં કહેવામાં આવ્યું કે, શોઘ ગતિવિઘિઓ વધશે અને તેલ અને ગેસના ઉત્પાદન વધારવામાં મદદ મળશે.

ઓછા અનુકૂળ વિસ્તારોના બ્લોક્સની ફાળવણીના નવી પ્રણાલી બે વર્ષ જૂની સિસ્ટમ સ્થાન લેશે. જૂની પ્રણાલીમાં જે કંપનીઓને બ્લોક્સ આપવામાં આવતા હતા, જે સરકારને મહેસૂલમાં સૌથી વધારે ભાગીદારી રજૂ કરે છે. 

નાણા પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, પ્રધાન મંડળને શ્રેની એક હેસિનમાં શોધ વાળા બ્લોક્સની ફાળવણીને મંજૂરી આપી દીધી છે. જ્યાં હાઈડ્રોકોબનનું ઉત્પાદન પહેલાથી જ સ્થાપિત થઈ ચૂક્યું છે. આ મંજૂરી 70 30ના ગુણોત્તરમાં મહેસૂલ ભાગીદારી તથા કાર્ય પ્રતિબદ્ધતાના આધારે આપવામાં આવી છે. 

Conclusion:
Last Updated : Feb 20, 2019, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.