ETV Bharat / bharat

બંગાળના CM મમતા બેનર્જીના નિવાસસ્થાને કાલી પૂજામાં રાજ્યપાલ ધનખડે આપી હાજરી - મમતા બેનર્જી ન્યૂઝ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં TMC અને રાજભવનની વચ્ચે સતત શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ પત્નીની સાથે CM મમતા બેનર્જીના નિવાસ સ્થાન પર CM સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત આશરે બે કલાક સુધી ચાલી હતી. જે દરમિયાન મુખ્યપ્રધાન મમતાની સાથે તેમણે કાલી પૂજા કરી હતી.

mamta
author img

By

Published : Oct 28, 2019, 12:19 PM IST

Updated : Oct 28, 2019, 12:25 PM IST

ઉલ્લેખનીય છે કે, મમતાએ ઘરની બહાર આવીને ધનખડ અને તેમની પત્નીનું સ્વાગત કર્યું હતું. મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને રાજ્યપાલ ધનખડની મુલાકાત સારી રહી હતી. રાજ્યપાલ ધનખડે કહ્યું કે, હું CMના નિવાસસ્થાને આવીને ખુશ છું. ઘણા લોકો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે, CMના લખેલા ગીતો સાંભળ્યા. મમતા બેનર્જીએ વિનંતી કરી કે, ગીતની સીડી આપે.

કુર્તા પાયજામા અને જેકેટ પહેરીને રાજ્યપાલે રાજ્ય સરકારના વરિષ્ઠ પ્રધાનો અને TMC નેતાઓ સાથે વાતચીત કરી હતી. TMC સાંસદ અભિષેક બેનર્જીએ ધનખડની સાથે મુલાકાત કરી હતી.

મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્યપાલની પત્ની સુદેશ ખનખડને કાલી પૂજાના પ્રસંગે પોતાના નિવાસસ્થાને આંમત્રિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજ્યપાલે ભાઈ બીજના પ્રસંગે મમતાના નિવાસ સ્થાને આવવાની ઈચ્છા દર્શાવી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/chhattisgarh/bharat/bharat-news/governor-jagdeep-dhankhar-at-mamata-house-for-kalipuja/na20191028102349167

ममता के आवास पर काली पूजा में शामिल हुए धनखड़

Conclusion:
Last Updated : Oct 28, 2019, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.