ETV Bharat / bharat

સીમાપારથી આવનારા ઘુસણખોરોની સંખ્યામાં 43 ટકા ઘટાડો: સરકાર - indian army

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં 2019ના પહેલા 6 મહિનામાં સીમાપાર કરીને ઘુસનારા લોકોની સંખ્યા 43 ટકા ઓછી થઇ ગઇ છે. સરકારે સંસદમાં મંગળવારે આ જાણકારી આપી અને જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાનની સીમા પર કાંટાવાળી વાડ લગાવવાનું કામ 2020 સુધી પૂરું થઇ જશે.

intruder
author img

By

Published : Jul 9, 2019, 9:24 PM IST

ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે એક લિખિત જવાબમાં લોકસભામાં જણાવ્યું કે, સરકારે સીમા પાર કરીને આવનારા ઘુસણખોરો માટે પ્રતિ શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવી છે.

BJPના સદસ્ય રમેશ ચંદ્ર કૌશિકના એક સવાલ પર તેમણે કહ્યું કે, સુરક્ષા બળના અતુટ પ્રયાસને કારણે, રાજયમાં સુરક્ષાની સ્થિતીમાં આ વર્ષના પહેલા છ મહિનામાં 2018ની તુલનામાં સુધારો જોવા મળ્યો છે. કુલ 43 ટકા ઘુસણખોરોની સંખ્યામાં ઘટાડો થયો છે.

રાયે જણાવ્યું કે, કેન્દ્રએ રાજય સરકાર સાથે મળીને સીમા પારથી આવનારા ઘુસણખોરોને રોકવા માટે મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં આંતરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા પર વાડ લગાવવી અને ખાનગી માહિતીઓને ધ્યાનમાં રાખી મહત્વના નિર્ણયો લેવા.

રાયે જણાવ્યું કે, આ સિવાય સંચાલન સંકલન, સુરક્ષા દળોને વધુ સારા હથિયારો સાથે સજ્જ કરવું અને ઘૂસણખોરો વિરુદ્ધ સક્રિય કાર્યવાહીમાં સમાવેશ થાય છે.

ભારત પાકિસ્તાન સીમા પર વાડ લગાવવાની બાબતે તેમણે જણાવ્યું કે, સરકારે 2,069.046 કિલોમીટરની વાડ લગાવવની મંજૂરી આપી છે. જેમાં 2,004.666 કિલોમીટરની વાડ લગાવવાનું કામ પુરુ થઇ ચૂક્યુ છે, અને બાકીનું કામ માર્ચ 2020 સુધી પુરુ થઇ જશે.

Intro:Body:

सीमापार घुसपैठ में 43 प्रतिशत की गिरावट : सरकार

नई दिल्ली, 9 जुलाई (आईएएनएस)| जम्मू एवं कश्मीर में 2019 की पहली छमाही में सीमापार घुसपैठ 43 प्रतिशत तक कम हो गई है। सरकार ने संसद में मंगलवार को यह जानकारी दी और बताया कि भारत-पाकिस्तान सीमा पर कांटेदार तार की बाड़ लगाने का काम मार्च 2020 तक पूरा हो जाएगा।

गृह राज्य मंत्री नित्यानंद राय ने एक लिखित जवाब में लोकसभा को बताया कि सरकार ने सीमा पार से घुसपैठ के प्रति शून्य सहिष्णुता की नीति अपनाई है।

भारतीय जनता पार्टी (भाजपा) के सदस्य रमेश चंद्र कौशिक के एक सवाल पर उन्होंने कहा, "सुरक्षा बलों के ठोस और समन्वित प्रयासों के कारण, राज्य में सुरक्षा स्थिति में इस वर्ष की पहली छमाही में 2018 की तुलना में सुधार देखा गया है। कुल घुसपैठ 43 प्रतिशत कम हो गई है।"

राय ने कहा, "केंद्र ने राज्य सरकार के साथ मिलकर सीमा पार से घुसपैठ को रोकने के लिए एक बहु-आयामी दृष्टिकोण अपनाया है, जिसमें अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर बाड़ लगाना, बेहतर खुफिया जानकारी के साथ बहु-स्तरीय तैनाती करना शामिल है।" 

राय ने कहा कि इसके अलावा परिचालन समन्वय, सुरक्षा बलों को बेहतर तकनीकी हथियारों से लैस करना और घुसपैठियों के खिलाफ सक्रिय कार्रवाई करना इसमें शामिल है।

भारत-पाकिस्तान सीमा पर बाड़ लगाने की स्थिति के बारे में मंत्री ने कहा कि सरकार ने 2,069.046 किलोमीटर की बाड़ लगाने को मंजूरी दी है, जिसमें से 2,004.666 किलोमीटर की बाड़ लगाने का काम पूरा हो चुका है और शेष 64.38 किलोमीटर पर काम चल रहा है और वह मार्च 2020 तक पूरा हो जाएगा।

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.