ETV Bharat / bharat

સોનાની ચમક વધી, સ્થાનિક બજારમાં 40 હજારે પહોંચ્યું સોનુ - gold

સુરત: સોનાનો ભાવ હાલ પોતાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. આજે ગુજરાત સહિત દેશમાં સોનાનો ભાવ 40 હજારને પાર કરી ગયો છે. સોના ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંતોનું કહેવું છે કે આ ભાવ આગામી દિવાળી સુધી રહેશે, જેથી મધ્યમ વર્ગના પરિવાર માટે સોનું ખરીદવું એક સ્વપ્ન બની ગયું હોય એવું લાગી રહ્યું છે.

kmj
author img

By

Published : Aug 26, 2019, 5:02 PM IST

સોનાના ભાવમાં આગ લાગી હોય એવું લાગી રહ્યું છે. સોનાની ચમક હવે લોકોને આકર્ષી રહી નથી કારણ કે સોનાના ભાવમાં છેલ્લા છ મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. સોનુ હાલ ઇતિહાસની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. આજે જો કોઈને સોનું ખરીદવું હોય તો તેમને 40000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોના માટે આપવા પડશે. આવનાર દિવસોમાં તહેવારોમાં શુભ મુહૂર્તમાં સોનું ખરીદવાનું હવે મુશ્કેલ લાગી રહ્યું છે, કારણકે ગોલ્ડ જ્વેલરીના ભાવ ઓછા થાય તેવું હાલમાં લાગતું નથી.

ગોલ્ડ જ્વેલરીના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જે લોકો જ્વેલરી ખરીદવા જઈ રહ્યા છે તેઓ ભાવ સાંભળીને નિરાશ થઇ જાય છે. આ વખતે સોનાના ભાવ વધવા પાછળ બે મુખ્ય કારણ જાણવા મળી રહ્યા છે. અમેરિકા અને ચાઇના વચ્ચે ટ્રેડ વોર અને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ઘટાડો, જેના કારણે છેલ્લા છ મહિનાથી સતત સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો છે.

સ્થાનિક બજારમાં સોનુ 40 હજારે પહોંચ્યું

સોનાના ભાવમાં સતત વધારાને કારણે બજારમાં 25થી 30 ટકા જેટલી ખરીદીમાં ઘટાડો આજે જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં દિવાળી છે અને લોકો માટે શગુનની ખરીદી કરતા હોય છે, પરંતુ દિવાળી સુધી આ જ સ્થિતિ રહેશે એવું નિષ્ણાતોનું માનવું છે.

Intro:સુરત : તમે જોઈ શકશો, તમે હાથ લગાવી શકશો પરંતુ તમે ખરીદી શકશો નહીં. કારણ કે સોનાનો ભાવ હાલ પોતાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. આજે ગુજરાત સહિત સુરતમાં સોનાનો ભાવ ૪૦ હજારને પાર કરી ગયો છે સોના ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંતોનું કહેવું છે કે આ ભાવ આગામી દિવાળી સુધી રહેશે જેથી મધ્યમ વર્ગના પરિવાર માટે સોનું ખરીદવું એક સ્વપ્ન બની ગયું હોય એવું લાગી રહ્યું છે..

Body:સોનાના ભાવ માં આગ લાગી હોય એવું લાગી રહ્યું છે સોનાની ચમક હવે લોકોને આકર્ષી રહી નથી કારણ કે સોનાના ભાવમાં છેલ્લા છ મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે.. સોનુ હાલ ઇતિહાસની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે આજે જો કોઈને સોનું ખરીદવું હોય તો તેમને 40000 રૂપિયા 10 ગ્રામ સોનાના માટે આપવા પડશે. આવનાર દિવસોમાં તહેવારોમાં શુભ મુહૂર્તમાં સોનું ખરીદવાનો હવે મુશ્કેલ લાગી રહ્યો છે કારણકે ગોલ્ડ જ્વેલરી ના ભાવ ઓછા થાય એવું હાલમાં લાગતું નથી..

ગોલ્ડ જ્વેલરીના ભાવમાં તોતિંગ વધારો થયો છે જે લોકો જ્વેલરી ખરીદવા જઈ રહ્યા છે તેઓ ભાવ સાંભળીને નિરાશ થઇ જાય છે... આ વખતે સોનાના ભાવ વધવા પાછળ બે મુખ્ય કારણ જાણવા મળી રહ્યા છે.. અમેરિકા અને ચાઇના વચ્ચે ટ્રેડ વોર અને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ઘટાડો આમ જ કારણ છે જેના લીધે છેલ્લા છ મહિનાથી સતત સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો છે..

Conclusion:સોનાના ભાવમાં સતત વધારાને કારણે બજારમાં 25થી 30 ટકા જેટલી ખરીદીમાં ઘટાડો આજે જોવા મળી રહ્યો છે આવનાર દિવસોમાં દિવાળી છે અને લોકો માટે શગુણની ખરીદી કરતા હોય છે.. પરંતુ દિવાળી વાત સુધી આ સ્થિતિ રહેશે એવું નિષ્ણાતોનું માનવું છે..

બાઈટ : દિપક ચોકસી (જ્વેલર્સ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.