વાત જાણે એમ છે કે, બિહારની બેગૂસરાય સીટ રાજ્ય માટે હોટ સીટ સાબિત થઈ રહી છે. ત્યારે આ સીટ માટે ભાજપે નવાદાથી સાંસદ ગિરિરાજ સિંહને ત્યાંથી નહીં પણ આ બેઠક કે જ્યાં JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર CPIમાંથી લડવાના છે, તો હવે ભાજપમાંથી ગિરિરાજ સિંહનું નામ ફાઈનલ થઈ ગયું છે.
श्री @girirajsinghbjp बिहार के बेगूसराय से लोक सभा चुनाव लड़ेंगे। उनकी सारी बातों को मैंने सुना है और संगठन उनकी सभी समस्याओं का समाधान निकालेगा।
— Chowkidar Amit Shah (@AmitShah) March 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
मैं चुनाव के लिए उन्हें शुभकामनायें देता हूँ।
">श्री @girirajsinghbjp बिहार के बेगूसराय से लोक सभा चुनाव लड़ेंगे। उनकी सारी बातों को मैंने सुना है और संगठन उनकी सभी समस्याओं का समाधान निकालेगा।
— Chowkidar Amit Shah (@AmitShah) March 27, 2019
मैं चुनाव के लिए उन्हें शुभकामनायें देता हूँ।श्री @girirajsinghbjp बिहार के बेगूसराय से लोक सभा चुनाव लड़ेंगे। उनकी सारी बातों को मैंने सुना है और संगठन उनकी सभी समस्याओं का समाधान निकालेगा।
— Chowkidar Amit Shah (@AmitShah) March 27, 2019
मैं चुनाव के लिए उन्हें शुभकामनायें देता हूँ।
આપને જણાવી દઈએ કે, આ બેઠક પર જ્યારથી ગિરિરાજ સિંહનું નામ ચર્ચાયું છે ત્યારથી ગિરિરાજ સિંહ નારાજ જણાતા હતા, તેમને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, મને આવી આશા નહોતી કે આવું થશે. ત્યારે બાદ તેમણે પાર્ટી અધ્યક્ષ પર નિર્ણય છોડ્યો હતો.
હવે આ બાબતે આજે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે આ વાત પર મોહર લગાવી દીધી છે કે, ગિરિરાજ સિંહ ભાજપમાંથી જ બેગૂસરાય બેઠક પરથી લડશે. અમિત શાહે આ અંગે કહ્યું હતું કે, મે તેમની વાત સાંભળી છે અને તેઓ આ સીટ પરથી જ લડશે. સંગઠન તેમની તમામ મુશ્કેલીઓનો હલ કાઢશે. હું તેમને શુભેચ્છાઓ આપું છું.