ETV Bharat / bharat

મુંબઈ: કેટલાંક વિસ્તારોમાંથી ગેસ લીક ​​થયાની ફરિયાદ, ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો - આદિત્ય ઠાકરે

મુંબઇના કેટલાક વિસ્તારોમાં ગેસ લીક થવાના સમાચાર સામે આવ્યા છે. BMC ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને ફોન આવ્યો કે, ઘણા વિસ્તારોમાં ગેસ લિક થઇ રહ્યો છે. ત્યારબાદ BMCએ ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલી હતી.

mumbai
મુંબઇ
author img

By

Published : Jun 7, 2020, 7:20 AM IST

મુંબઈ: મુંબઈના કેટલાક વિસ્તારોમાં ગેસ લીક થવાના સમાચાર સામે આવ્યા છે. BMC ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને ફોન આવ્યો કે, ઘણા વિસ્તારોમાં ગેસ લિક થઇ રહ્યો છે. ત્યારબાદ BMCએ ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલી હતી.

મુંબઇના કેટલાંક વિસ્તારોમાં ગેસ લિકેજ
મુંબઇના કેટલાંક વિસ્તારોમાં ગેસ લિકેજ

જાણકારી અનુસાર ઘાટકોપર, પવઇ, ચેંબુર અને બિખોલીના લોકોએ BMCમાં ફોન કર્યો અને જણાવ્યું કે, તેના વિસ્તારમાં ગેસ લિક થઇ ગયો છે. ત્યારબાદ આ વિસ્તારોમાં ફાયર વિભાગની ગાડીઓ મોકલવામાં આવી હતી. હાલમાં ગેસ લીકેજની વાસ્તવિકતા જાણી શકાઈ નથી.

BMCએ એક કહ્યું કે, કેટલાક વિસ્તારોમાંથી ગેસ લીક થવાની ફરિયાદો આવી છે. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ડરવાની જરૂર નથી. આ વિસ્તારોમાં ફાયર બ્રિગેડની 17 ગાડીઓ હાજર છે.

શિવસેના નેતા આદિત્ય ઠાકરે ટ્વીટ કરીને જણાવ્યું કે, ગેસ લીક થવાની ફરિયાદ બાદ ફાયર બ્રિગેડની ટીમ સંબંધિત વિસ્તારોમાં પહોંચી ગઈ છે. કોઈને ડરવાની કે ગભરાવાની જરૂર નથી. દરેક પોતાના ઘરની અંદર રહે અને પોતાના ઘરની બારીઓ બંધ રાખે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.