ETV Bharat / bharat

PM મોદીએ 20 હજારથી વધુ સરપંચોનું કર્યુ સંબોધન, સ્વચ્છતા પર મૂક્યો ભાર - ગાંધી જયંતી

અમદાવાદ : ગાંધી જયંતી નિમિત્તે વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે છે.ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે 40 ગ્રામનો સ્વરાજ સિક્કાનું વિમોચન કર્યું છે. દેશના 20 હજારથી વધુ સરપંચોના મહાસંમેલનમાં મોદી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કર્યું હતું.

PM મોદીએ 20 હજારથી વધુ સરપંચોના મહાસંમેલનમાં ગુજરાતને શૌચમુક્ત જાહેર કર્યા
author img

By

Published : Oct 2, 2019, 9:41 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોના સંમેલનમાં પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે યોજાનાર મહાસંમેલન કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 20000થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજિત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળની મુલાકાત પણ કરાવાશે. મોદીએ ચંદ્રકાન્ત મુલકરની સાથે મુલાકાત કરી. મન કી બાતમાં આ અંગે મોદીએ વાત કરી હતી. જેઓએ પોતાના પેંશનની રકમ શૌચાલય બનાવવા વાપરી છે.એટલું જ નહીં ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ એવી નવરાત્રિના ગરબા સ્થળે પણ મુલાકાત કરાવાશે. સાથે-સાથે તેમના માટે કાર્યક્રમમાં સહભાગી થવા માટે 400થી પણ વધુ બસોની વ્યવસ્થા કરાઇ છે.દેશ ભરમાંથી આવેલા તમામ સરપંચોનું વડાપ્રધાન મોદીએ અભિવાદન કર્યું હતું.

PM મોદીએ 20 હજારથી વધુ સરપંચોના મહાસંમેલનમાં ગુજરાતને શૌચમુક્ત જાહેર કર્યા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શૌચાલયના ઉપયોગને આપણે અહીંથી અટકાવવાનો નથી પણ કાયમી બનાવવાનો છે.સ્વચ્છ ભારત અભિયાન જીવનરક્ષક સાબિત થઈ રહ્યું છે.સ્વચ્છ ભારત અભિયાનના કારણે સૌચાલયને ‘ઈજ્જત ઘર’ની પદવી મળી.11 કરોડ શૌચલાયનું નિર્માણ કરાયું છે.તેમણે કહ્યું કે, બાપુની એક હાંકલ પર દેશ સત્યાગ્રહ તરફ વળ્યો હતો તેમ આજે દેશ સ્વચ્છતા અભિયાન તરફ વળ્યો છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા બાળકોને સન્માનિત કરવામાં આવ્યું હતું.તેમણે તેમના સંબોધનના અંતમાં" મહાત્મા ગાંધી અમર રહે"ના નારા લગાવવા માટે કહ્યું હતું.દેશ માટે દરેક દેશવાસીને 'એક વ્યક્તિ, એક સંકલ્પ'નું વડાપ્રધાન મોદીએ આગ્રહ કર્યો હતો

ત્યારે આ સંમેલનમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારતના ખુણે ખુણેથી આવેલા સરપંચોનુ ગાંધીજીની જન્મભૂમી પર સ્વાગત કર્યું હતું.

Intro:Body:

અમદાવાદ : ગાંધી જયંતી નિમિત્તે વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે છે.ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે 40 ગ્રામનો સ્વરાજ સિક્કાનું વિમોચન કર્યું છે. દેશના 20 હજારથી વધુ સરપંચોના મહાસંમેલનમાં મોદી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોના સંમેલનમાં પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે યોજાનાર મહાસંમેલન કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 20000થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજિત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળની મુલાકાત પણ કરાવાશે. મોદીએ ચંદ્રકાન્ત મુલકરની સાથે મુલાકાત કરી. મન કી બાતમાં આ અંગે મોદીએ વાત કરી હતી. જેઓએ પોતાના પેંશનની રકમ શૌચાલય બનાવવા વાપરી છે.એટલું જ નહીં ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ એવી નવરાત્રિના ગરબા સ્થળે પણ મુલાકાત કરાવાશે. સાથે-સાથે તેમના માટે કાર્યક્રમમાં સહભાગી થવા માટે 400થી પણ વધુ બસોની વ્યવસ્થા કરાઇ છે.દેશ ભરમાંથી આવેલા તમામ સરપંચોનું વડાપ્રધાન મોદીએ  અભિવાદન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શૌચાલયના ઉપયોગને આપણે અહીંથી અટકાવવાનો નથી પણ કાયમી બનાવવાનો છે.સ્વચ્છ ભારત અભિયાન જીવનરક્ષક સાબિત થઈ રહ્યું છે.સ્વચ્છ ભારત અભિયાનના કારણે સૌચાલયને ‘ઈજ્જત ઘર’ની પદવી મળી.11 કરોડ શૌચલાયનું નિર્માણ કરાયું છે.તેમણે કહ્યું કે, બાપુની એક હાંકલ પર દેશ સત્યાગ્રહ તરફ વળ્યો હતો તેમ આજે દેશ સ્વચ્છાતા અભિયાન તરફ વળ્યો છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા બાળકોને સન્માનિત કરવામાં આવ્યું હતું.તેમણે તેમના સંબોધનના અંતમાં" મહાત્મા ગાંધી અમર રહે"ના નારા લગાવવા માટે કહ્યું હતું.દેશ માટે દરેક દેશવાસીને 'એક વ્યક્તિ, એક સંકલ્પ'નું વડાપ્રધાન મોદીએ આગ્રહ કર્યો હતો

ત્યારે આ સંમેલનમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારતના ખુણે ખુણેથી આવેલા સરપંચોનુ ગાંધીજીની જન્મભૂમી પર સ્વાગત કર્યું હતું.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.