ETV Bharat / bharat

દિલ્હીમાં કેજરીવાલ અને ગૌતમ ગંભીરના સમર્થકો વચ્ચે શરુ થયું પોસ્ટર વૉર - ગૌતમ ગંભીરને લાપતા બતાવનાર પોસ્ટરના

નવી દિલ્હીઃ પ્રદુષણના મુદ્દા પર બોલાવવામાં આવેલી સંસદીય બેઠકમાં ભાગ લેવાની જગ્યાએ ઇન્દોરમાં જલેબી ખાતા જોવા મળ્યા બાદ ગૌતમ ગંભીર લાપતા હોવાના પોસ્ટર દિલ્હીમાં લગાવવામાં આવ્યા હતા. રવિવારના રોજ આઇટીઓ પાસે આવા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જેમાં ગંભીરને લાપતા દર્શાવામાં આવ્યા હતા, અને સવાલ ઉઠાવામાં આવ્યા હતા કે, તેમને ક્યાંય જ જોવા મળ્યા નહોતા.

ગૌતમ ગંભીરને લાપતા બતાવનાર પોસ્ટરના જવાબમાં કેજરીવાલના કામો સાથેની તુલના દ્વારા દર્શાવામાં આવ્યા
author img

By

Published : Nov 18, 2019, 3:19 PM IST

આ પોસ્ટરના જવાબામાં ગૌતમ ગંભીરના સમર્થકોએ આઇટીઓ પાસે પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટરમાં કેજરીવાલ સરકારના 5 વર્ષના કાર્યોની સરખામણી ગંભીરના 5 મહિના સાથે કરવામાં આવી હતી. કેજરીવાલ સરકારના પાંચ વર્ષના કાર્યકાળની કાર્યોની પાણીના સૈમ્પલ ફેલ થયાની સાથે જોડી દેવામાં આવ્યું હતુ, અને તેના માટે અરવિંદ કેજરીવાને જેલ મોકલવાની પણ માગ કરી હતી.

ગૌતમ ગંભીરને લાપતા બતાવનાર પોસ્ટરના જવાબમાં કેજરીવાલના કામો સાથેની તુલના દ્વારા દર્શાવામાં આવ્યા
ગૌતમ ગંભીરને લાપતા બતાવનાર પોસ્ટરના જવાબમાં કેજરીવાલના કામો સાથેની તુલના દ્વારા દર્શાવામાં આવ્યા
દિલ્હીમાં પોસ્ટર વૉર પોલિટિક્સ શરૂ થઇ ચુક્યું છે, જોવા જેવી વાત તો એ છે કે, પોસ્ટરનો જવાબ પોસ્ટર દ્વારા આપ્યા બાદ હવે તેના પર રાજનીતી રમાઈ રહી છે.

Intro:गौतम गंभीर को लापता बताते पोस्टर का जवाब उनके समर्थकों ने अरविंद केजरीवाल से उनके कामों की तुलना के जरिए दिया है.

Body:नई दिल्ली: प्रदूषण के मुद्दे पर बुलाई गई संसदीय समिति की बैठक में भाग न लेने की जगह इंदौर में जलेबी खाते दिखने के बाद गौतम गंभीर को लापता करार देते हुए दिल्ली में इससे जुड़े पोस्टर लगाए गए. रविवार को आईटीओ के पास कई जगहों पर ऐसे पोस्टर लगे दिखे, जिसमें गौतम गंभीर को लापता करार दिया गया था और सवाल उठाए गए थे कि क्या अपने इन्हें कहीं देखा है. आखिरी बार इंदौर में जलेबी खाते हुए दिखे थे.

इस पोस्टर के जवाब में गौतम गंभीर के समर्थकों द्वारा आईटीओ के पास ही सैकड़ों पोस्टर लगाए गए हैं. इन पोस्टर्स में केजरीवाल सरकार के 5 साल के कामों की तुलना गौतम गंभीर के 5 महीने के कार्यकाल से की गई है. केजरीवाल सरकार के 5 साल के कार्यकाल की उपलब्धियों को इसमें पानी के सैंपल फेल होने से जोड़ दिया गया है और इसके लिए अरविंद केजरीवाल को जेल भेजने की भी मांग की गई है.

इसमें बीते 5 महीने में पूर्वी दिल्ली के सांसद के तौर पर गौतम गंभीर द्वारा किए गए कार्यों की पूरी सूची दी गई है, जिसमें गाजीपुर लैंडफिल साइट पर मशीन लगाने से लेकर अपने फंड से पूर्वी दिल्ली के श्मशानों के सौंदर्यीकरण और सीसीटीवी कैमरा लगाने जैसे कार्यों का जिक्र है.

Conclusion:कुल मिलाकर दिल्ली में पोस्टरबाजी पॉलिटिक्स शुरू हो चुकी है. देखने वाली बात होगी कि पोस्टर का जवाब पोस्टर से दिए जाने के बाद अब इसपर जारी सियासत क्या रुख अख्तियार करती है.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.