નીરવને 29 માર્ચના રોજ અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો તે સમયે ન્યાયાધીશ ઍમ્મા અર્બથનૉટે તેની જામીનની અરજી ફગાવી દીધી હતી. તો આ મામલે જજનું કહેવું છે કે, આ વાતની પુરી આશંકા છે કે, નીરવને જામીન મળ્યા બાદ તે સરેન્ડર નહિ જ કરે.
બ્રિટેનની અદાલતમાં ભારત તરફી લોબિંગ કરનાર CPSએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે, નીરવ મોદી બ્રિટિશ હાઇકોર્ટમાં અરજી કરશે. જો કે અત્યાર સુધીમાં નીરવ મોદી દ્વારા કોઇપણ અરજી કરવામાં આવી નથી.
નીરવ મોદીને હૉલબોર્નથી 19 માર્ચની બપોરે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નીરવ મોદી બેંકમાં ખાતું ખોલાવવા ગયો હતો. વેસ્ટમિંસ્ટ અદલતે 12 માર્ચના રોજ નીરવ મોદી વિરૂદ્ધ વૉરંટ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતના પ્રત્યાર્પણના આગ્રહને ધ્યાનમાં રાખીને વૉરંટ જાહેર કરવામાં આવ્યો હતો.
Intro:Body:
नीरव मोदी ब्रिटेन की अदालत से झटका, जमानत देने से किया इनकार
ભાગેડુ નીરવને લંડનની કોર્ટે આપ્યો જટકો, જામીન અરજીને મળી નામંજુરી
ब्रिटेन स्थित लंदन की वेस्टमिंस्टर कोर्ट ने शुक्रवार को पीएनबी घोटाले में भगोड़ा घोषित नीरव मोदी की जमानत देने से इनकार कर दिया. नीरव मोदी ने अदालत के समक्ष जमानत याचिका दायर की थी. नीरव मोदी की गिरफ्तारी पिछले महीने मार्च हुई थी. फिलहाल वह दक्षिण-पश्चिम लंदन के वैंड्सवर्थ जेल में बंद है. अब इस मामले में अगली सुनवाई 24 मई को होगी.
બ્રિટેન: લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે શુક્રવારના રોજ PNB કૌભાંડના ભાગેડુ નીરવ મોદીની જામીનની અરજીને ફગાવી દીધી છે. નીરવ મોદીએ અદાલત સમક્ષ જામીનની અરજી દાખલ કરી હતી. નીરવ મોદીની ધરપકડ માર્ચ મહિનામાં થઇ હતી. જો કે હાલમાં દક્ષિણ-પશ્ચિમ લંડનના વૅડ્સવર્થ જેલમાં કેદ છે. આ મામલે આગામી સુનાવણી 24 મેના રોજ કરવામાં આવનાર છે.
नीरव 29 मार्च को अदालत में पेश हुआ था, उस वक्त जज एम्मा अर्बथनॉट ने उसकी जमानत याचिका खारिज कर दी थी. जज का कहना था कि इस बात की पूरी आशंका है कि जमानत मिलने के बाद नीरव सरेंडर नहीं करेगा.
નીરવ 29 માર્ચના રોજ અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો તે સમયે ન્યાયાધીશ ઍમ્મા અર્બથનૉટે તેની જામીનની અરજી ફગાવી દીધી હતી. તો આ મામલે જજનું કહેવું છે કે, આ વાતની પુરી આશંકા છે કે, નીરવને જામીન મળ્યા બાદ તે સરેન્ડર નહિ જ કરે.
ब्रिटेन की अदालत में भारत की पैरवी कर रहे सीपीएस ने इस महीने की शुरुआत में बताया ता कि नीरव मोदी ब्रिटिश हाईकोर्ट का दरवाजा खटखटाने जा रहा है. हालांकि अभी तक नीरव मोदी ने कोई अपील नहीं की है.
બ્રિટેનની અદાલતમાં ભારત તરફી લોબિંગ કરનાર CPSએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે, નીરવ મોદી બ્રિટિશ હાઇકોર્ટમાં અરજી કરશે. જો કે અત્યાર સુધીમાં નીરવ મોદી દ્વારા કોઇપણ અરજી કરવામાં આવી નથી.
नीरव मोदी को हॉलबोर्न से 19 मार्च की दोपहर गिरफ्तार किया गया, जहां वह बैंक में खाता खुलवाने पहुंचा था. वेस्टमिंस्टर अदालत ने इससे 12 मार्च को नीरव मोदी के खिलाफ वॉरंट जारी किया था. भारत के प्रत्यर्पण के आग्रह के मद्देनजर यह वॉरंट जारी किया गया था. मोदी 2018 में घोटाले के सामने आने से कुछ महीने पहले ही भारत से फरार हो गया था.

Conclusion: