ETV Bharat / bharat

પ્રયાગરાજઃ કારમાં આગ લાગતા 4 લોકો બળીને ખાખ - ઉત્તરપ્રદેશપોલીસ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામા કારે ઝાડ સાથે અથડાતા કારમાં આગ લાગી હતી, ત્યારે કારમાં સવાર 4 લોકો બળીને ખાખ થયા હતા.

four persons burnt
four persons burnt
author img

By

Published : Nov 18, 2020, 9:44 AM IST

  • પ્રયાગરાજમાં કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
  • કારમાં સવાર 4 લોકો બળીને ખાખ
  • પોલીસ કાફલો ઘટનાસ્થળે

ઉત્તરપ્રદેશ: પ્રયાગરાજના કોરાંવમાં મંગળવારની મોડી રાત્રે એક કાર ઝાડ સાથે અથડાતા અક્સ્માત સર્જાયો હતો. જે બાદ કારમાં આગ લાગવાથી કારમાં સવાર 4 લોકો બળીને ખાખ થયા હતા. તમને જણાવીએ કે, એક કાર ઝાડ સાથે અથડાતા કારમાં આગ લાગી હતી. સમગ્ર ઘટનાની જાણકારી ગ્રામજનોને થતાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે

આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.