ETV Bharat / bharat

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજ્યસભા માટે બિનહરિફ ચૂંટાયા - રાજ્યસભા ચૂંટણી

જયપુર: ચૂંટણી અધિકારી તથા વિધાનસભા સચિવ પ્રમિલ કુમાર માથુરે સોમવારના રોજ બપોરે 3 કલાક બાદ નામ પાછા ખેંચવાનો સમય નિકળી જતા એક માત્ર નામ રહેતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને બિનહરિફ ચૂંટાયા છે.

twitter
author img

By

Published : Aug 19, 2019, 8:40 PM IST

આપને જણાવી દઈએ કે, મનમોહન સિંહે રાજ્યસભા માટે એક સીટને લઈ ચાર વખત નામાંકન ભર્યું હતું. તપાસમાં તેમના તમામ ડોક્યુમેન્ટ યોગ્ય જણાયા હતા. તેથી આજે નામાંકન પાછુ ખેંચવાનો સમય નિકળી જતા એક માત્ર ઉમેદવાર મનમોહન સિંહ બિનહરિફ ચૂંટાયા હતાં.

રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસ, બસપા તથા અપક્ષ ઉમેદવારોએ એકજૂટતા દાખવતા પરિણામ સ્વરુપ પૂર્વ વડાપ્રધાન જીતી ચૂક્યા છે.

Intro:Body:

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજ્યસભા માટે બિનહરિફ ચૂંટાયા

જયપુર: ચૂંટણી અધિકારી તથા વિધાનસભા સચિવ પ્રમિલ કુમાર માથુરે સોમવારના રોજ બપોરે 3 કલાક બાદ નામ પાછા ખેંચવાનો સમય નિકળી જતા એક માત્ર નામ રહેતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને બિનહરિફ ચૂંટાયા છે. 

આપને જણાવી દઈએ કે, મનમોહન સિંહે રાજ્યસભા માટે એક સીટને લઈ ચાર વખત નામાંકન ભર્યું હતું. તપાસમાં તેમના તમામ ડોક્યુમેન્ટ યોગ્ય જણાયા હતા. તેથી આજે નામાંકન પાછુ ખેંચવાનો સમય નિકળી જતા એક માત્ર ઉમેદવાર મનમોહન સિંહ બિનહરિફ ચૂંટાયા હતાં.

આપને જણાવી દઈએ કે, રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસ, બસપા તથા અપક્ષ ઉમેદવારોએ એકજૂટતા દાખવતા પરિણામ સ્વરુપ પૂર્વ વડાપ્રધાન જીતી ચૂક્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.