ETV Bharat / bharat

વિદેશ પ્રધાન એસ જયશંકર ઔપચારિક રીતે થયા BJPમાં સામેલ - patry

નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકર આજે ઔપચારિક રીતે પાર્ટીમાં સામેલ થયા છે. ત્યાર બાદ તેમને રાજ્યસભાના સાંસદ બનાવી શકે છે.

dfbhdgb
author img

By

Published : Jun 24, 2019, 4:24 PM IST

વિદેશ પ્રધાન એસ જયશંકર ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં ઔપચારિક રીતે પાર્ટીમાં સામેલ થયા છે. તેમણે 30 મે એ પ્રધાન પદના શપથ લીધા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, ભાજપ તેમને ગુજરાતના રાજ્યસભા માટે ઉમેદવાર બનાવી શકે છે. તેમને શપથ લેવાના છ મહિનાની અંદર કોઈપણ સંસદના સભ્ય બનવું જરુરી છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/foreign-minister-s-jaishankar-joins-bjp-2/na20190624151513841

विदेश मंत्री एस जयशंकर ने भाजपा की सदस्यता ली

नई दिल्ली: विदेश मंत्री एस जयशंकर भाजपा के कार्यकारी अध्यक्ष जे पी नड्डा की मौजूदगी में सोमवार को औपचारिक रूप से पार्टी में शामिल हो गए. उन्हें गत 30 मई को अन्य लोगों के साथ मंत्री पद की शपथ दिलाई गई थी.

मीडिया रिपोर्ट के मुताबिक भाजपा उन्हें गुजरात से राज्यसभा के लिये उम्मीदवार बना सकती है. उन्हें शपथ लेने के छह महीने के भीतर संसद के किसी भी सदन का सदस्य बनना होगा.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.