દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટના નિર્દેશથી બનેલી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની આજે પહેલી બેઠક દિલ્હીમાં મળી હતી. બેઠકમાં મહંત નૃત્ય ગોપાલ દાસને ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
-
First meeting of the Ram Mandir Trust; Nitya Gopal Das named President of the Trust https://t.co/6S7jl4Ag3x
— ANI (@ANI) February 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">First meeting of the Ram Mandir Trust; Nitya Gopal Das named President of the Trust https://t.co/6S7jl4Ag3x
— ANI (@ANI) February 19, 2020First meeting of the Ram Mandir Trust; Nitya Gopal Das named President of the Trust https://t.co/6S7jl4Ag3x
— ANI (@ANI) February 19, 2020
આ બેઠક દિલ્હીના ગ્રેટર કૈલાશમાં ટ્રસ્ટના પ્રમુખ રામલલા વિરાજમાનના વકીલ રહેલા કે. પરાસરણના નિવાસસ્થાને યોજાઇ હતી.
- ચમ્પત રાય
- અનિલ મિશ્રા
- ધીનેન્દ્ર દાસ
- નિર્મોહી અખાડા
- વાસુદેવાનન્દ સરસ્વતી
- શંકરાચાર્ય
- જ્યોતિષ મઠ
- ધર્મદાસ જી મહારાજ
શ્રી રામ જન્મભૂમીના ઉપર દર્શાવેલ કુલ સાત સભ્યો છે, જેમાંના પાંચ નામાંકિત સદસ્ય છે. અને ટીમ ટ્રસ્ટી છે અને હજી ટ્રસ્ટમાં બે સભ્યોની જગ્યા ખાલી છે, હવે બાકીના બે સભ્યો પર પણ ટ્રસ્ટમાં નિર્ણય લેવાશે.
મળતી માહિતી મુજબ ટ્રસ્ટમાં બાકી રહેલા પદો માટે વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપત રાય અને સંત નૃત્ય ગોપાલ દાસનું નામ ટ્રસ્ટમાં સામેલ થઇ શકે છે.