મળતી માહિતી મુજબ, આ મંદીર લાકડાથી બનાવામાં આવ્યું હતું. આ આગ શનિવારે 10 વાગ્યે લાગી હતી. આ મંદીરમાં સોના-ચાંદીની વસ્તુઓ હતી. મંદિરમાં આગ લાગવાથી સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણકારી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના પર પહોંચી હતી. જો કે, ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આ આગ ક્યા કારણથી લાગી હતી હજુ પણ અકબંધ છે.
હિમાચલ પ્રદેશ: કુશુવા ગામના મંદિરમાં લાગી ભીષણ આગ, કરોડોનો નુકસાન - કુલ્લૂ
કુલ્લુ: હિમાચલ પ્રદેશના નિરમંડ તાલુકાના કુશુવા ગામમાં એક મંદિરમાં ભીષણ આગ લાગી હતી. આ મંદિરમાં આગ લાગવાથી સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણકારી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના પર પહોંચી હતી. જો કે, ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.પરંતુ આ ઘટનામાં કરોડોનો નુકસાન થયો છે.
મંદિરમાં લાગી ભીષણ આગ
મળતી માહિતી મુજબ, આ મંદીર લાકડાથી બનાવામાં આવ્યું હતું. આ આગ શનિવારે 10 વાગ્યે લાગી હતી. આ મંદીરમાં સોના-ચાંદીની વસ્તુઓ હતી. મંદિરમાં આગ લાગવાથી સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણકારી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના પર પહોંચી હતી. જો કે, ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આ આગ ક્યા કારણથી લાગી હતી હજુ પણ અકબંધ છે.
Intro:Body:
Conclusion:
हिमाचल प्रदेश : चार मंजिला मंदिर जलकर राख, करोड़ों का नुकसान
Conclusion: