ઈન્દોરના વિજય નગર વિસ્તારમાં આવેલી ગોલ્ડન ગેટ હોટેલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.
- પાંચ માળની હોટલ ગોલ્ડન ગેટમાં આગ લાગી છે.
- આગને કાબુમાં લેવી ખુબ જ મુશ્કેલ બની રહ્યું છે.
- હોટેલમાંથી 12 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
- હજી પણ અમુક લોકો હોટલમાં ફંસાયા હોવાની આશંકા છે.