પટણાઃ જનતા દળ (યુનાઈટેડ)ના પૂર્વ નેતા અને રાજકીય સલાહકાર પ્રશાંત કિશોર સામે બિહારમાં FIR નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે, બિહારમાં પ્રશાંત કિશોર દ્વારા ચલાવવામાં આવેલા 'બિહાર કી બાત' અભિયાનમાં કથિત લખાણ ચોરીના મામલે પટણામાં IPCની કલમ 420 છેતરપિંડી અને બેઇમાની ડિલિવરી અને 4૦6 વિશ્વાસઘાતની ગુનાહિત શિક્ષા હેઠળ કન્ટેન્ટ ચોરી કરવા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
તો પ્રશાંત કિશોરે કોઈનું લખાણ ચોર્યું? બિહારમાં FIR નોંધાઈ - રાજકીય સલાહકાર પ્રશાંત કિશોર
જનતા દળ (યુનાઈટેડ) નેતા અને રાજકીય સલાહકાર પ્રશાંત કિશોર સામે FIR નોંધાઈ છે.
![તો પ્રશાંત કિશોરે કોઈનું લખાણ ચોર્યું? બિહારમાં FIR નોંધાઈ prashant kishor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6218193-thumbnail-3x2-pk2.jpg?imwidth=3840)
prashant kishor