ETV Bharat / bharat

JNUના વિદ્યાર્થીએ ભારતીય સૈન્ય વિરુદ્ધ ટ્વિટ કરતા ફરિયાદ નોંધાઈ

JNUમાં રિચર્સ કરી રહેલા એક વિદ્યાર્થીએ ભારતીય સેના વિરૂદ્ધ આપતિજનક ટ્વીટ કર્યું હતું. તેણે 12 જુલાઈએ આ ટ્વીટ કર્યું હતું. જેમાં સેના સામે અનેક વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.

Army
ભારતીય સૈન્યની ટીકા કરતા ટ્વીટ પર જેએનયુના વિદ્યાર્થી વિરુદ્ધ એફઆઈઆર
author img

By

Published : Jul 26, 2020, 7:06 AM IST

નવી દિલ્હી : JNU જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ ભારતીય સેના વિરૂદ્ધ વિવાદિત ટ્વીટ કર્યું હતું. જેથી તેમની સામે કાપસહેડા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. NUના વિદ્યાર્થી વિરૂદ્ધ આ કેસ તજિંદર યાદવ નામના વ્યકિતએ નોંધાવ્યો છે.

JNUના સ્કોલર સાજિદ વિરૂદ્ધ પોલીસે IPC કલમ 504 અને 153 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ કાપસહેડા પોલીસ કરી રહી છે. આ કેસમાં ફરિયાદી તાજિંદર યાદવે પોલીસને જણાવ્યું હતું કે, તે એક સામાજિક કાર્યકર્તા છે.

પોલીસને મળેલી જાણકારી અનુસાર આરોપી વિદ્યાર્થી JNUમાં રિચર્સ કરે છે. તેણે 12 જુલાઇએ આ ટ્વીટ કર્યું હતું. જેમાં આર્મી વિરૂદ્ધ આપતિજનક ટિપ્પણી કરી હતી. પોલીસે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.