ETV Bharat / bharat

નાણાંપ્રધાનને અર્થવ્યવસ્થાનું જ્ઞાન નથીઃ સુબ્રમણ્યમ સ્વામી - રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી

ઉત્તરપ્રદેશઃ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અયોધ્યામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન નાણાંપ્રધાન પર સવાલો ઉભા કર્યા છે. નાણાંપ્રધાનને અર્થવ્યવસ્થાનું જ્ઞાન નથી, તેમાં તેમની પણ કોઈ ભૂલ નથી, તેમ કહી ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના જ પક્ષની સરકાર પર વ્યંગ કર્યો છે.

subramanian swamy
author img

By

Published : Sep 15, 2019, 9:30 AM IST

રાજ્યસભા સાંસદ અને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી બે દિવસ અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. તે દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ કેટલાક મુદ્દાઓ પર પોતાનો મત રજૂ કર્યો હતો. જેમાં દેશમાં ચાલી રહેલી આર્થિક મંદી પર કહ્યું કે, આર્થિક મંદીને સુધારી શકાય છે, પરંતુ નાણાંપ્રધાનને તેનો રસ્તો ખબર નથી. નાણાંપ્રધાનને અર્થવ્યવસ્થાનું જે જ્ઞાન હોવું જોઈએ તે નથી. દેશમાં મંદીની લહેર છે અને આગામી સમયમાં પણ આ જ સ્થિતિ રહેશે. તેની પાછળ નાણાંપ્રધાનની સમજ જવાબદાર છે. તેમને અર્થવ્યવસ્થાની જાણકારી નથી, તે ગંભીર છે, પરંતુ સમજણ જ ન હોય તો શું સુધારશે?

નાણાંપ્રધાનને અર્થવ્યવસ્થાનું જ્ઞાન નથીઃ સુબ્રમણ્યમ સ્વામી

નાણાંપ્રધાન પર કરેલો કટાક્ષ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર વ્યંગ છે. નિર્મલા સિતારમણ રક્ષા વિભાગ બાદ નાણાં વિભાગમાં ઉતકૃષ્ઠ કાર્ય કરે તેવી અપેક્ષાઓ હતી, પરંતુ દેશમાં મંદી એ હદે વધી રહી છે તેને સમજવું મુશ્કેલ છે. તેવામાં સુબ્રમણ્યમ સ્વામીનું આ નિવેદન સરકારની નિંદા માટે વિપક્ષને વધુ એક તક આપી દીધી છે.

Intro:Body:

નાણાંપ્રધાનને અર્થવ્યવસ્થાનું જ્ઞાન નથીઃ સુબ્રમણ્યમ સ્વામી

રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અયોધ્યામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન નાણાંપ્રધાન પર સવાલો ઉભા કર્યા છે. નાણાંપ્રધાનને અર્થવ્યવસ્થાનું જ્ઞાન નથી, તેમાં તેમની પણ કોઈ ભૂલ નથી, તેમ કહી ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના જ પક્ષની સરકાર પર વ્યંગ કર્યો છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યસભા સાંસદ અને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી બે દિવસ અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કેટલાય મુદ્દાઓ પર બેબાકીથી પોતાનો મત રજૂ કર્યો. જેમાં દેશમાં ચાલી રહેલી આર્થિક મંદી પર કહ્યું કે, આર્થિક મંદીને સુધારી શકાય છે. પરંતુ નાણાપ્રધાનને તેનો રસ્તો ખબર નથી. નાણાંપ્રધાનને અર્થવ્યવસ્થાનું જે જ્ઞાન હોવું જોઈએ તે નથી. દેશમાં મંદીની લહેર છે અને આગામી સમયમાં પણ આ જ સ્થિતિ રહેશે. તેની પાછળ નાણાંપ્રધાનની સમજ જવાબદાર છે. તેમને અર્થવ્યવસ્થાની જાણકારી નથી, તે ગંભીર છે, પરંતુ સમજણ જ ન હોય તો શું સુધારશે?

નાણાંપ્રધાન પર કરેલો કટાક્ષ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર વ્યંગ છે. નિર્મલા સિતારમણ રક્ષા વિભાગ બાદ નાણાં વિભાગમાં ઉતકૃષ્ઠ કાર્ય કરે તેવી અપેક્ષાઓ હતી, પરંતુ દેશણાં મંદી એ હદે વધી રહી છે તેને સમજવું મુશ્કેલ છે. તેવામાં સુબ્રમણ્યમ સ્વામીના નિવેદન આ નિવેદન સરકારની નિંદા માટે વિપક્ષને વધુ એક તક આપી દીધી છે.

वित्त मंत्री को अर्थव्यवस्था का ज्ञान नहीं:सुब्रमण्यम स्वामी

राज्यसभा सांसद सुब्रमण्यम स्वामी ने अयोध्या में मीडिया से बात करते हुए वित्त मंत्री को सवालों के घेरे में खड़ा कर दिया है. उन्होंने कहा कि वित्त मंत्री को अर्थव्यवस्था का ज्ञान नहीं है. हालांकि उन्होंने यह भी कहा कि इसमें वित्त मंत्री की कोई गलती नहीं है.

अयोध्या: भाजपा के राज्यसभा सांसद और सुब्रमण्यम स्वामी दो दिवसीय दौरे पर अयोध्या पहुंचे. इस दौरान उन्होंने मीडिया से बात करते हुए कई मुद्दों पर खुलकर अपनी बात रखी. इस दौरान देश में चल रही आर्थिक मंदी पर कहा कि आर्थिक मंदी को ठीक किया जा सकता है, लेकिन वित्तमंत्री को इसका रास्ता नहीं पता है. साथ ही उन्होंने कहा कि वित्त मंत्री को अर्थशास्त्र का जो ज्ञान होना चाहिए वह नहीं है.

सुब्रमण्यम स्वामी ने देश हित को ध्यान में रखते हुए कहा कि देश में मंदी की लहर है और यह आगे और भी गंभीर स्थिति में ही रहेगी. उन्होंने कहा कि मुझे लगता है कि इन सब के पीछे वित्त मंत्री का जानकार नहीं होना है.

उन्हें फाइनेंस के बारे में जानकारी ही नहीं है वह गंभीर हैं, लेकिन उन्हें नॉलेज ही नहीं है तो वह क्या सुधारेंगी.

उनका वित्त मंत्री पर यह कमेंट करना सीधे-सीधे प्रधानमंत्री मोदी और केंद्र सरकार की मुखालफ्त करना नजर आता है. अरुण जेटली की स्थिति गंभीर होने के बाद से ही वित्त मंत्रालय निर्मला सीतारमण को दिया गया था.

ऐसा माना जा रहा था कि रक्षा मंत्रालय के बाद वित्त मंत्री इस मंत्रालय में भी कुछ बेहतर कर दिखाएंगे, लेकिन देश में मंदी का दौर इतनी तेजी से आगे बढ़ रहा है कि इसे समझ पाना ही बड़ा ही मुश्किल होता जा रहा है. ऐसे में सुब्रमण्यम स्वामी का यह बयान कहीं न कहीं सरकार को कटघरे में खड़ा करते हुए विपक्ष को सरकार का घेराव करने का एक मौका दे सकता है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.