દેશની આર્થિક નીતિને મજબુત કરવા માટે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તેના મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે.
- 2017માં જાહેરક્ષેત્રની 27 બેંકો હતી, બેંકોને મર્જ કર્યા પછી તેની સંખ્યા હવે 12 થઈ ગઈ છે.
- યુનિયન બેંક, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનો વિલય કરાશે. જે પાંચમાં ક્રમની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક હશે. જેનો વ્યવસાય 14.59 લાખ કરોડ રુપિયા છે.
- કેનરા બેંક અને સિંડિકેટ બેંકનું એકીકરણ થયુ છે. આ ચોથી સૌથી મોટી પબ્લીક સેક્ટરની બેંક હશે. તેનો કુલ વ્યવસાય 15.20 લાખ કરોડ છે.
- પંજાબ નેશનલ બેંક, ઓરિએંટલ બેંક અને યુનાઈટેડ બેંકનું એકત્રીકરણ કરાયુ છે. જેનુ ટર્નઓવર 17.95 લાખ કરોડ છે. આ બેંકોની દેશભરમાં 11,437 બ્રાન્ચ છે. આ ભારતની બીજા નંબરની સૌથી મોટી બેંક હશે.
- 1 લાખ 21 હજાર કરોડની લોનની વસુલી થઈ ચુકી છે.
- બેંકીગ સેક્ટરને મજબુત કરવા ઉપર ભાર મુકાયો, એન.પી.એમમાં ઘટાડો થયો છે.
- આઠ પીએસયુ બેંકોના રેપોરેટને વ્યાજદર સાથે જોડાયુ છે.
- ત્રણ લાખ બોગસ કંપનીઓ બંધ કરાઈ છે.
- બેંકિગ વ્યવસ્થાને મજબુત કરવા ઉપર ભાર મુકાઈ રહ્યો છે.
- પાંચ અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનવા માટે સરકાર પ્રતિબદ્વ છે.
- બેંકોને ચુનો ચોપડનાર ભાગેડુઓની સંપત્તિ જપ્ત કરાશે.
- 250 કરોડ રુપિયાથી વધારે દેવા ઉપર નજર રખાશે. આ માટે એજન્સીઓ બનાવાઈ છે.
નિર્મલા સીતારમણે કહ્યુ હતું કે, વૈશ્વિક વિકાસદર પણ નીચો જઈ રહ્યો છે. દુનિયાની સંશોધિત વિકાસ દર હાલમાં 3.2 ટકા છે. વૈશ્વિક બજારમાં ઉતાર-ચઢાવ યથાવત છે. જેની અસર ભારતની અર્થવ્યવસ્થા ઉપર પણ થઈ રહી છે. તેમણે દાવો કર્યો હતો કે, હાલમાં આર્થિક સુધારા માટે પ્રક્રિયા ચાલી રહી છે.
ઉદ્યોગજગતને આશ્વાસન આપતાં સીતારમણે કહ્યુ હતું કે, સરકાર મુડીવાડીઓ અને રોકાણકારોનું સન્માન કરે છે. સરકાર એવો કોઈ નિર્ણય નહીં લે જેનાથી તેમને નુકશાન ભોગવવુ પડે.
Intro:Body:
ભારતની બગડતી અર્થવ્યવસ્થા વચ્ચે નિર્મલા સીતારમણની પત્રકાર પરિષદ
નવી દિલ્હીઃ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે હાલની આર્થિક સ્થિતિ અંગે પત્રકાર પરિષદ સંબોધી છે. આ પહેલા પણ તેમણે નબળી પડતી આર્થિક વ્યવસ્થા ઉપર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે, ભારત અત્યારે સૌથી ઝડપથી મજબુત થતી અર્થવ્યવસ્થા છે.
દેશની આર્થિક નીતિને મજબુત કરવા માટે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તેના મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે.
2017માં જાહેરક્ષેત્રની 27 બેંકો હતી, બેંકોને મર્જ કર્યા પછી તેની સંખ્યા હવે 12 થઈ ગઈ છે.
યુનિયન બેંક, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનો વિલય કરાશે. જે પાંચમાં ક્રમની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક હશે. જેનો વ્યવસાય 14.59 લાખ કરોડ રુપિયા છે.
કેનરા બેંક અને સિંડિકેટ બેંકનું એકીકરણ થયુ છે. આ ચોથી સૌથી મોટી પબ્લીક સેક્ટરની બેંક હશે. તેનો કુલ વ્યવસાય 15.20 લાખ કરોડ છે.
પંજાબ નેશનલ બેંક, ઓરિએંટલ બેંક અને યુનાઈટેડ બેંકનું એકત્રીકરણ કરાયુ છે. જેનુ ટર્નઓવર 17.95 લાખ કરોડ છે. આ બેંકોની દેશભરમાં 11,437 બ્રાન્ચ છે. આ ભારતની બીજા નંબરની સૌથી મોટી બેંક હશે.
1 લાખ 21 હજાર કરોજની લોનની વસુલી થઈ ચુકી છે.
બેંકીગ સેક્ટરને મજબુત કરવા ઉપર ભાર મુકાયો, એન.પી.એમમાં ઘટાડો થયો છે.
આઠ પીએસયુ બેંકોના રેપોરેટને વ્યાજદર સાથે જોડાયુ છે.
ત્રણ લાખ બોગસ કંપની બંધ કરાઈ છે.
બેંકિગ વ્યવસ્થાને મજબુત કરવા ઉપર ભાર મુકાઈ રહ્યો છે.
પાંચ અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનવા માટે સરકાર પ્રતિબદ્વ છે.
બેંકોને ચુનો ચોપડનાર ભાગેડુઓની સંપત્તિ જપ્ત કરાશે.
250 કરોડ રુપિયાથી વધારે દેવા ઉપર નજર રખાશે. આ માટે એજન્સીઓ બનાવાઈ છે.

Conclusion: