ઉપરાંત નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી વિકાસ દર વર્ષના મધ્યમાં 6.9 ટકાનો અંદાજ છે, જેમાં ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યાંકન: 6.7 ટકા અને 7.2 રહે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે.
સર્વેક્ષણ મુજબ કૃષિ અને સહાયક કાર્યકારી ક્ષેત્રના આર્થિક વિકાસ દર 2019-20માં 2.2 ટકા રહી શકે છે, જ્યારે ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં વિકાસ દર ક્રમશ: 9.9 ટકા અને 8 ટકા રહેવાની સંભાવના છે.
આ સર્વેક્ષણ જૂન-જૂલાઈ 2019 દરમિયાન થયો છે.જેમાં ઉદ્યોગ, બેંકીંગ અને નાણાકીય સેવા ક્ષેત્રના અર્થશાસ્ત્રી સામેલ હતા.