ETV Bharat / bharat

રાજસ્થાનની રાજકીય લડાઇમાં ઉમરની એન્ટ્રી, કહ્યું- પાયલટ સાથે કોઇ સંબધ નથી - રાજસ્થાનની રાજકીય લડાઇ

ઉમર અબ્દુલ્લાએ એક ટ્વિટમાં કહ્યું કે, તેઓ આવા ખોટા આરોપો સાંભળીને કંટાળી ગયા છે કે, સચિન પાયલોટે રાજસ્થાનમાં જે પણ કર્યું તેનો સંબધ ફારૂક અબ્દુલ્લા સાથે છે. આ કેસમાં તેમણે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલને ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, તેમના વકીલ ટૂંક સમયમાં ભૂપેશ બઘેલના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.

ઓમર અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા
author img

By

Published : Jul 20, 2020, 10:44 PM IST

નવી દિલ્હી : ઉમર અબ્દુલ્લાએ એક ટ્વિટમાં કહ્યું કે, તેઓ આવા ખોટા આરોપો સાંભળીને કંટાળી ગયા છે કે, સચિન પાયલટે રાજસ્થાનમાં જે પણ કર્યું તેનો સંબધ ફારૂક અબ્દુલ્લા સાથે છે. આ કેસમાં તેમણે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલને ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે તેમના વકીલ ટૂંક સમયમાં ભૂપેશ બઘેલના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે કહ્યું હતું કે, તેઓ રાજસ્થાનના રાજકીય લડાઇનું નજીકથી અભ્યાસ નથી કરી રહ્યા, પરંતુ ઉમર અબ્દુલ્લાને છૂટા કરવામાં આવ્યા તે આશ્ચર્યજનક વાત છે? ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, તેમને અને મહેબૂબા મુફ્તીને એક જ કલમો હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. મહેબૂબા મુફ્તી હજી જેલમાં છે ત્યારે ઉમર અબ્દુલ્લા બહાર કેવી રીતે આવ્યા? તેમણે કહ્યું કારણે કે ઉમર અબ્દુલ્લા અને સચિન પાયલોટ વચ્ચે સંબંધ છે.

  • You can send your answer to my lawyers. This is what is wrong with the @INCIndia today, you don’t know your friends from your opponents. This is why you people are in the mess you are in. Your “question” was malicious & will not go uncontested. https://t.co/abgijaSDyW

    — Omar Abdullah (@OmarAbdullah) July 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજસ્થાનના પૂર્વ ડેપ્યૂટી સીએમ સચિન પાયલટે ઉમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા છે. ઉમર અબ્દુલ્લાએ આ ટ્વિટમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાને ટેગ કર્યા છે અને કહ્યું છે કે તેમના વકીલ જલ્દીથી ભૂપેશ બઘેલને નોટિસ મોકલશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.