ETV Bharat / bharat

ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત જોઈએ છે, યોગ્ય બજાર વપરાશને આપવી જોઈએ પ્રાથમિકતાઃ અભ્યાસ - crops

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં અડધાથી વધારે ખેડૂતોનું માનવું છે કે તેમને તેમના પાકની યોગ્ય કિંમત મળવી જોઈએ. એક સર્વેના આંકલન મુજબ ખેતપેદાશોને બજારની સુવિધા વધારે સારી બનાવવા પર ભાર મુકવો જોઈએ.

ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત જોઈએ છે, યોગ્ય બજાર વપરાશને પ્રાથમિકતા આપવી જોઈએ પ્રાથમિકતાઃ અભ્યાસ
author img

By

Published : Jun 5, 2019, 10:12 AM IST

Updated : Jun 5, 2019, 1:29 PM IST

કૃષિ પ્રૌદ્યોગિકી સ્ટાર્ટઅપ કંપની ધિ કૃષિ દ્વારા ખેડૂત નેટવર્ક એપ પર કરાયેલા એક સર્વેક્ષણમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના 4300થી વધુ ખેડૂતોનો સંપર્ક કરાયો છે. સર્વે મુજબ ખેડૂતોને નવી સરકાર પાસે ખૂબ વધારે અપેક્ષાઓ છે. તેઓ ઈચ્છે છે કે બજાર સંબંધી મૂળભૂત ભાગનો વિસ્તાર અને નીતિગત સુધારા પર ઘ્યાન આપવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકારે સત્તા હસ્તગત કર્યા બાદ નવી સરકારને અપેક્ષાઓ વિશે પૂછતાં સર્વેમાં ભાગ લેનારા 52.6 ટકા ખેડૂતોએ કહ્યું કે તેમને પોતાની ઉપજની યોગ્ય કિંમત મળવી જોઈએ.

સર્વેક્ષણ મુજબ મોદી સરાકરના ગયા કાર્યકાળમાં નીમ લેપિત યૂરિયાના પુરવઠાની લોકોએ પ્રશંસા કરી છે. સર્વેમાં 42.3 ટકા ખેડૂચોએ કહ્યું કે આ ઉપાયથી યૂરિયા સરળ અને પૂરતા પ્રમાણમાં ઉપ્લબ્ધ કરાવવાની મદદ મળી છે.

તેના કારણે યુરિયાની કાળાબજારી અને ભ્રષ્ટાચાર બંધ થયો છે.

સરકારની ખેડૂત સન્માન નિધિ યોજનાને 39.3 ટકા ખેડૂતોએ બિરદાવી છે. મોદી સરકારના પાછલા કાર્યકાળમાં આ યોજનાની શરૂઆત કરાઈ હતી. ત્યારે તેમાં બે હેક્ટર સુધીની જમીનવાળા નાના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા 3 ભાગમાં વહેચાવાની શરૂઆત કરાઈ હતી. પરંતુ, નવી સરકારે સત્તા સંભાળ્યા બાદ આ યોજનાની સીમા વધારતા તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.

Intro:Body:

किसानों को चाहिए उनकी फसल का सही मूल्य, बेहतर बाजार पहुंच को दी जानी चाहिये प्राथमिकता: अध्ययन

नई दिल्ली: उत्तर भारत में आधे से अधिक किसानों का मानना है कि उन्हें उनकी फसल का सही दाम मिलना चाहिये.एक सर्वे रपट में यह भी कहा गया है कि कृषि उपजों के लिए मंडी की सुविधा और बेहतर बनाने को प्राथमिकता दी जानी चाहिये. 

कृषि प्रौद्योगिकी स्टार्टअप कंपनी दिकृषि द्वारा किसान नेटवर्क एप पर किये गये इस सर्वेक्षण में पंजाब, हरियाणा, उत्तर प्रदेश तथा उत्तर भारत के 4,300 से अधिक किसानों से संपर्क किया गया. सर्वे के अनुसार किसानों की नई सरकार से अपेक्षाएं काफी ज्यादा हैं. वे चाहते है कि बाजार संबंधी बुनियादी ढांचे के विस्तार और नीतिगत सुधारों पर ध्यान दिया जाए. 

प्रधानमंत्री नरेन्द्र मोदी के नेतृतव में नई सरकार के सत्ता संभालने के बाद नई सरकार से उम्मीदों के बारे में पूछे जाने पर सर्वे में भाग लेने वाले 52.6 प्रतिशत किसानों ने कहा कि कि उन्हें उनकी फसल का सही दाम मिलना चाहिये. 

सर्वेक्षण के अनुसार मोदी सरकार के पिछले कार्यकाल में नीम लेपित यूरिया की आपूर्ति की किसानों ने सराहना की है. सर्वेक्ष में 42.3 प्रतिशत किसानों ने कहा कि इस उपाय से यूरिया की सहज और पर्याप्त मात्रा में उपलब्धता सुनिश्चित करने में मदद मिली है. इससे यूरिया की काला बाजारी, भ्रष्टाचार समाप्त हुआ है. 

सरकार की किसान सम्मान निधि योजना को 39.3 प्रतिशत किसानों ने अच्छा बताया. मोदी सरकार के पिछले कार्यकाल में इस योजना को शुरू किया गया था. तब इसमें दो हेक्टेयर तक की जोत रखने वाले छोटे किसानों को सालभर में 6,000 रुपये तीन किस्तों में भुगतान करने की शुरुआत की गई. हालांकि, नई सरकार ने सत्ता संभालते ही इस योजना का दायरा बढ़ाते हुये सभी किसानों को इस योजना का लाभ देने का फैसला किया है.

Conclusion:
Last Updated : Jun 5, 2019, 1:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.