ETV Bharat / bharat

ભુવનેશ્વરમાં પેટ્રોલ પંપ પર લાગી ભીષણ આગ - પેટ્રોલ પંપ

ભુવનેશ્વરમાં રાજભવન નજીક એક પેટ્રોલ પંપમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

author img

By

Published : Oct 7, 2020, 2:23 PM IST

ભુવનેશ્વરઃ ઓડિશા રાજ્યમાં ભુવનેશ્વરમાં રાજભવન નજીક એક પેટ્રોલ પંપમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પોલીસ કમિશનર સારંગીએ આ ઘટના અંગે જણાવ્યું કે, બે ફ્યુઅલ સ્ટોરેજ ટેન્કોમાંથી એક ટેન્કર ફાટવાને કારણે આગ ફેલાઇ હતી.

.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.