ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં અથડામણ, એક જવાન શહિદ, બે આતંકી ઠાર - Gujarat

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના તથા આંતકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં મળતી માહીતી મુજબ સેનાના નિશાના પર 2થી 3 આંતકીઓ છે. સેનાનો એક જવાન શહિદ થયો છે, સેનાએ બે આંતકીઓને ઠાર કર્યા છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jun 18, 2019, 8:08 AM IST

Updated : Jun 18, 2019, 11:46 AM IST

જણાવી દઇએ કે, સોમવારના રોજ અનંતનાગમાં સુરક્ષાદળ તથા આતંકી વચ્ચે અથડામણ ચાલી રહી હતી. જેમાં સેનાના જવાનોએ એક આતંકીને ઠાર કર્યો હતો. જેમાં ઓપરેશનમાં સામેલ એક મેજર પણ શહીદ થયા હતા. આ અથડામણમાં 3 જવાનો ઘાયલ થયા હતા.

મંગળવારે પણ આંતકીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ હતી. માહિતી મુજબ સેનાના નિશાના પર 2થી 3 આતંકી છે. સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/exchange-of-fire-underway-between-security-forces-and-terrorists-in-anantnag/na20190618074803166

जम्मू-कश्मीर: अनंतनाग में दूसरा एनकाउंटर, 2-3 आतंकी सेना के निशाने पर

श्रीनगर. जम्मू-कश्मीर के अनंतनाग में आतंकियों और सुरक्षाबलों के बीच मुठभेड़ जारी है. खबर के मुताबिक इलाके में 2 से 3 आतंकी के छुपे होने की आशंका है.

बता दें कि सोमवार को अनंतनाग में सुरक्षाबलों ने एक आतंकी को ढेर कर दिया था. इस ऑपरेशन में सेना के एक मेजर भी शहीद हुए थे. इस मुठभेड़ में 3 अन्य सैनिक घायल हो गए थे.

मंगलवार को यह दूसरी बार है जब लगातार आतंकियों और सेना के बीच मुठभेड़ चल रही है. खबर है कि यहां 2 से 3 आतंकी छुपे हुए हैं. सेना ने इलाके को घेरकर सर्च ऑपरेशन शुरू कर दिया है. 

Conclusion:
Last Updated : Jun 18, 2019, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.