ETV Bharat / bharat

JDUના કેસી ત્યાગીએ ગિરીરાજ પર માર્યો ટોણો, 'અબુધાબીના રાજકુમારી માથા પર રામાયણ લઇને મંદિર ગયા હતા... - PM modi

નવી દિલ્હી: બિહારના મુખ્યપ્રધાન ગિરીરાજસિંહના નિવેદનને લઇને એક તરફ ગૃહપ્રધાન અમિત શાહે તેમને ખડાવ્યાં છે. આ બાબતે JDUએ પણ નારાજગી દાખવી છે. JDU મુખ્ય મહાસચિવ કેસી ત્યાગીએ ETV ભારત સાથે વાતચીત કરી ગિરીરાજ સિંહ પર આકરા પ્રહારો કર્યા હતા.

KC
author img

By

Published : Jun 5, 2019, 7:44 PM IST

તેમણે જણાવ્યું કે, PM મોદી ગયા વર્ષે અબુધાબી ગયા હતા, ત્યાં મસ્જિદમાં તેઓ એક કલાક રહ્યા અને મંદિરના નિર્માણની પ્રશંશા પણ કરી હતી. ત્યાર બાદ તેમણે ત્યાં એક મંદિરની આધારશિલા રાખી અને તેનું સમાપન કરવા માટે પણ ધાર્મિક ગુરુ મોરારીબાપુ ગયા હતા.

ETV ભારત સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, મોરારીબાપુએ જય શ્રીરામના નારા સાથે મંદિરનું ઉદ્ધાટન કર્યું હતું. અબુધાબીના રાજકુમારીએ પોતાના માથા પર રામાયણ લઇને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ત્યાં હજારોની સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ જય શ્રીરામના નારા લગાવી રહ્યા હતા.

JDU પ્રધાન મહાસચિવ કેસી ત્યાગીએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી

આ બાબતે તેમણે ગિરીરાજ પર પ્રહાર કર્યા અને કહ્યું કે, શું તમે મુસ્લિમોને ના કહેશો કે તેઓ જય શ્રીરામના નારા ન લગાવે? વધુમાં તેમણે કહ્યું કે, "માસ્કો અને ન્યૂયોર્કમાં દીવાળીનો મેળો લાગે છે, ત્યાં વાલ્દમીર પુતિન અને ડ્રોનાલ્ડ ટ્રમ્પ પણ આવે છે." તેમણે કહ્યું કે, ગિરીરાજસિંહ જે પ્રકારના નિવેદન આપે છે. જેના કારણે દેશની સંસ્કૃતિ અને ધર્મ કલંકિત થાય છે.

Intro:Body:

"અબુધાબીના રાજકુમારી પોતાના માથા પર રામાયણ લઇ મંદિર ગયા હતા" શું ગિરીરાજ આ વાત પર કોઇ ટિપ્પણી કરશે

ETV bharat's exclusive interview with KC tyagi 

Giriraj singh, KC tyagi, interview, PM modi, JDU 

નવી દિલ્હી: બિહારના મુખ્યપ્રધાન ગિરીરાજ સિંહના નિવેદનને લઇને એક તરફ ગૃહપ્રધાન અમિત શાહે તેમને ફટકાર્યા છે. તો આ બાબતે JDUએ પણ નારાજગી દાખવી છે. JDU પ્રધાન મહાસચિવ કેસી ત્યાગીએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી ગિરીરાજ સિંહ પર આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે જણાવ્યું કે, PM મોદી ગયા વર્ષે અબુધાબી ગયા હતા. ત્યાં મસ્જિદમાં તેઓ એક કલાક રહ્યા અને મંદિરના નિર્માણની પ્રશંશા પણ કરી હતી. ત્યાર બાદ તેમણે ત્યાં એક મંદિરની આધારશિલા સ્થાપી અને તેનું સમાપન કરવા માટે પણ ધાર્મિક ગુરુ મોરારી બાપુ ગયા હતા.

ETV ભારત સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, મોરારી બાપુએ જય શ્રી રામના નારા સાથે મંદિરનું ઉદ્ધાટન કર્યું. અબુધાબીના રાજકુમારીએ પોતાના માથા પર રામાયણ લઇને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ત્યાં હજારોની સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમો જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા.

આ બાબતે તેમણે ગિરીરાજ પર પ્રહાર કર્યા અને કહ્યું, શું તમે મુસ્લિમોને ના કહેશો કે તેઓ જય શ્રી રામના નારા ના લગાવે?

વધુમાં તેમણે કહ્યું કે, "માસ્કો અને ન્યૂયોર્કમાં દીવાળીનો મેળો લાગે છે, ત્યાં વાલ્દમીર પુતિન અને ડ્રોનાલ્ડ ટ્રમ્પ પણ આવે છે" તેમણે કહ્યું ગિરીરાજ સિંહ જે પ્રકારના નિવેદન આપે છે તેના કારણે દેશની સંસ્કૃતિ અને ધર્મ કલંકિત થાય છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.