ETV Bharat / bharat

જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ, ચિંતાની જરૂર નથી : અમિત શાહ - ગૃહપ્રધાન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, દેશમાં અન્ન, દવા અને અન્ય જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનો પર્યાપ્ત ભંડાર છે અને લોકડાઉનનો સમયગાળો વધારવા પર કોઇ ચિંતા કરવાની જરૂર નથી.

જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ, ચિંતા કરવાની કોઇ જરૂર નથી : અમિત શાહ

author img

By

Published : Apr 14, 2020, 3:16 PM IST

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તમામે લોકોને આશ્વાસન આપ્યું છે કે અન્ન, દવા અને અન્ય જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનો સ્ટોક ઉપલબ્ધ છે. જેના પગલે લોકડાઉનનો સમયગાળો વધવાથી ચિંતા કરવાની કોઇ જરૂર નથી.

ગૃહપ્રધાને ટ્વિટ કરી લોકોને આસપાસ રહેનારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની અપીલ કરી છે.

  • देश के गृह मंत्री के नाते मैं जनता को पुनः आश्वस्त करता हूँ कि देश में अन्न, दवाई व अन्य रोजमर्रा की चीज़ों का प्रयाप्त भण्डार है, इसलिए किसी भी नागरिक को परेशान होने की आवश्यकता नहीं है। साथ ही संपन्न लोगों से निवेदन करता हूँ कि आप आगे आकर आसपास रहने वाले गरीबों की सहायता करें।

    — Amit Shah (@AmitShah) April 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેઓએ ટ્વિટ કર્યુ કે, 'દેશના ગૃહપ્રધાન હોવાને લઇને લોકોને આશ્વાસન આપું છું કે દેશમાં અન્ન, દવા અને જરૂરિયાતી વસ્તુઓને જથ્થો ઉપલબ્ધ છે. જેથી દેશના કોઇ પણ જનતાને ચિંતા કરવાની જરૂર નથી.

  • इस लड़ाई में महत्वपूर्ण भूमिका निभा रहे हमारे डॉक्टर, स्वास्थ्यकर्मी, सफाई कर्मचारी, पुलिसबल व सभी सुरक्षाकर्मियों का योगदान दिल को छू लेने वाला है। इस विषम परिस्थिति में आपका यह साहस और समझदारी हर भारतवासी को प्रेरित करती है। सभी लोग दिशानिर्देशों का पालन कर इनका सहयोग करें।

શાહે કહ્યું કે, 'સાથે તમામને આગ્રહ કરૂ છુ કે તમે આગળ આવીને આસપાસ રહેનારા લોકોની મદદ કરો.'

જેમાં તમામ રાજ્ય સરકારની પ્રશંસા કરતા અમીત શાહે કહ્યું કે, તમામ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે. જે પ્રશંસનીય કામગીરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.