ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં અથડામણ, 4 આંતકી ઠાર - Indian Army

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં રવિવારે સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. મળતી વિગતો પ્રમાણે, અથડામણ દારુમડોરા કીગમ વિસ્તારમાં શરૂ છે. જેમાં સેનાએ 4 આંતકીઓને ઠાર કર્યા છે. તેમજ હાલના સમયે પણ બંન્ને તરફથી ફાયરીંગ થઈ રહ્યું છે.

JK- શોપિયામાં અથડામણ, બે આંતકી ઠાર
author img

By

Published : Jun 23, 2019, 8:58 AM IST

Updated : Jun 23, 2019, 10:21 AM IST

ઉલ્લેખનીય છે કે, શવિવારે બારામુલામાં આંતકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આંતકીને ઠાર કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા.

ANI
ANI ટ્વીટ

6 દિવસ પહેલા અનંતનાગમાં આંતકીઓ અને સુરક્ષા દળની વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 આંતકીને ઠાર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં પુલવામા જેવો આંતકી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શવિવારે બારામુલામાં આંતકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આંતકીને ઠાર કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા.

ANI
ANI ટ્વીટ

6 દિવસ પહેલા અનંતનાગમાં આંતકીઓ અને સુરક્ષા દળની વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 આંતકીને ઠાર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં પુલવામા જેવો આંતકી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Intro:Body:

जम्मू कश्मीर के शोपियां में एनकाउंटर जारी, दो आतंकी ढेर



श्रीनगर: जम्‍मू कश्‍मीर के शोपियां में रविवार सुबह से सुरक्षाबलों और आतंकियों के बीच मुठभेड़ शुरू हो गई है. प्राप्‍त जानकारी के अनुसार यह मुठभेड़ शोपियां के दारुमडोरा कीगम क्षेत्र में चल रही है. यहां पर सुरक्षा बलों ने दो आतंकियों को मार गिराया है. फिलहाल दोनों ओर से फायरिंग जारी है.





गौरतलब है कि, शनिवार को भी बारामूला में आतंकियों और सुरक्षाबलों के बीच हुई मुठभेड़ हुई थी, जिसमें एक आतंकी मारा गया था. मौका ए वारदात से भारी मात्रा में हथियार बरामद किए गए थे.





बता दें, घाटी में आतंकियों के खिलाफ सुरक्षाबल एक्शन में हैं लेकिन आतंकी भी बाज नहीं आ रहे हैं. छह दिन पहले अनंतनाग में आतंकियों और सुरक्षाबलों के बीच एनकाउंटर हुआ जिसमें 2 आतंकी मारे गए और एक जवान शहीद हो गया.



जम्मू कश्मीर में पुलवामा जैसे आतंकवादी हमले को लेकर अलर्ट जारी किया गया है. सूत्रों के मुताबिक जम्मू कश्मीर में पुलवामा जैसा हमला दोहराया जा सकता है. इसे लेकर खुफिया एजेंसियों ने जम्मू कश्मीर के प्रशासन को अलर्ट भेज दिया है. इस पर उच्चाधिकारियों ने सुरक्षा बलों को बारामूला और बड़गाम में कड़ी सुरक्षा के निर्देश दिए थे.





______________________

 



https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat news/encounter underway in shopiyan jammu kashmir 1/na20190623081228988





JK- શોપિયામાં અથડામણ, બે આંતકી ઠાર 



શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયામાં રવિવારે સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. મળતી વિગતો પ્રમાણે અથડામણમાં દારુમડોરા કીગમ વિસ્તારમાં શરૂ છે. સેનાએ બે આંતકીઓને ઠાર કર્યા છે. અત્યારે બંન્ને તરફથી ફાયરીંગ શરૂ છે. 



ઉલ્લેખનીય છે કે, શવિવારે બારામુલામાં આંતકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આંતકીને ઠાર કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં હથિયાર ઝપ્ત કરવામાં આવ્યા હતા. 



6 દિવસ પહેલા અનંતનાગમાં આંતકીઓ અને સુરક્ષા દળની વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 આંતકીને ઠાર કરવામાં આવ્યા હતા. 



નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં પુલવાવા જેવો આંતકી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

 


Conclusion:
Last Updated : Jun 23, 2019, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.