શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે 7 કલાકથી પણ વધુ સમયથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોને આતંકીઓની હાજરીની જાણ થતાં સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર : ત્રાલમાં સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ - સુરક્ષા દળો
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 7 કલાકથી પણ વધુ સમયથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોને આતંકીઓની હાજરીની જાણ થતાં સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીર
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે 7 કલાકથી પણ વધુ સમયથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોને આતંકીઓની હાજરીની જાણ થતાં સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.