શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કાશ્મીર ઝોન પોલીસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, # શ્રીનગરના # કાનેમાઝર # નવાકાદલ વિસ્તારમાં # એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. જેનો જવાબ આપવા માટે JKP અને CRP ફરજ પર તૈનાત છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીના પગલે સૈન્યએ આ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
-
#Encounter has started at #Kanemazar #Nawakadal area of #Srinagar. JKP and CRPF are on the job. Further details shall follow. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) May 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Encounter has started at #Kanemazar #Nawakadal area of #Srinagar. JKP and CRPF are on the job. Further details shall follow. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) May 18, 2020#Encounter has started at #Kanemazar #Nawakadal area of #Srinagar. JKP and CRPF are on the job. Further details shall follow. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) May 18, 2020
તેમણે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, સાવચેતીના પગલા તરીકે BSNLપોસ્ટપેડ સિવાય મોબાઇલ મોબાઈલ ઇન્ટરનેટ અને મોબાઇલ ટેલિફોની સેવાઓ શહેરમાં બંધ કરવામાં આવી છે.