ETV Bharat / bharat

પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 4 નક્સલીઓ ઠાર - Naxals

ધમતરી: છત્તીસગઢ રાજ્યના ધમતરી જિલ્લાનાં ગમેચકા થાણે વિસ્તારમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણના થઇ છે. જેમાં 4 નક્સલીને ઠાર કરવામાં આવ્યા છે.

Naxals
author img

By

Published : Jul 6, 2019, 12:23 PM IST

વરસાદમાં નક્સલીઓ વિરુદ્ધ ખાસ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અથડામણમાં 4 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. જો કે, પ્રાપ્ત માહિતી મુજબ જવાનોએ આસપાસના વિસ્તારોને ઘેરી લીધો છે અને સર્સ ઓપરેશન શરૂ કરી દીધુ છે.

અથડામણની કાર્યવાહી STF અને DAFની સંયુક્ત સર્ચિગ ટીમ સાથે કરવામાં આવી છે. સુરક્ષા બળને જંગલમાં નક્સલીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યાર બાદ સર્ચ ઓપરેશન શરુ કરતા આ અથડામણ શરુ થઇ હતી.

Intro:Body:

પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 4ને કર્યા ઠાર

Encounter between police and Naxals

Chattisgarh, Encounter, Naxals, Police

ધમતરી: છત્તીસગઢના ધમતરી જિલ્લાનાં ગમેચકા થાના ક્ષેત્રમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણના સમાચાર આવી રહ્યા છે. 

વરસાદમાં નક્સલીઓ વિરુદ્ધ ખાસ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. આ અથડામણમાં 4 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. જો કે, પ્રાપ્ત માહિતી મુજબ જવાનોએ આસપાસના વિસ્તારોને ઘેરી લીધો છે અને સર્સ ઓપરેશન શરુ કરી દીધુ છે.

અથડામણની કાર્યવાહી STF અને DAFની સંયુક્ત સર્ચિગ ટીમ સાથે કરવામાં આવી છે. સુરક્ષા બળને જંગલમાં નક્સલીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યાર બાદ સર્ચ ઓપરેશન શરુ કરતા આ અથડામણ શરુ થઇ હતી. 

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.