ETV Bharat / bharat

હરિયાણામાં રાહુલ ગાંધીના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ - Rahul gandhi in Haryana

હરિયાણા: હરિયાણાના રેવાડી ખાતે રાહુલ ગાંધીના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હોવાની ખબર સામે આવી છે. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધી હરિયાણાના રેવાડી ખાતે વિધાનસભા ચૂંટણીનો પ્રચાર કરવા ગયા હતાં. વિગતો મુજબ, ખરાબ વાતાવરણને કારણે હેલીકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

ફાઈલ ફોટો
author img

By

Published : Oct 18, 2019, 7:47 PM IST

વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોનો પ્રચાર કરવાનો ધમધમાટ શરૂ છે. ત્યારે નરેન્દ્ર મોદી હરિયાણામાં અને મહારાષ્ટ્રમાં રેલી સંબોધી રહ્યાં છે. તો કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હરિયાણામાં પ્રચાર કરવા પહોંચ્યા હતા.

રાહુલ ગાંધી રેવાડી ખાતે જનસભાને સંબોધવા પહોંચ્યા હતાં. એવામાં ખબર સામે આવી છે કે, હવામાનમાં થયેલા ફેરફારને કારણે હરિયાણામાં રાહુલ ગાંધીના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

Intro:Body:

rahul gandhi

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.