ETV Bharat / bharat

બિહાર ચૂંટણી 2020: મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડા આજે બિહારની મુલાકાતે

author img

By

Published : Sep 29, 2020, 12:23 PM IST

બિહાર વિધાનસભા 2020ની તૈયારીઓનું નિરીક્ષણ કરવા મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડા પ્રથમ વખત બિહાર આવી રહ્યા છે. 3 અઠવાડિયા પહેલા ચૂંટણી કમિશ્નરની 2 સભ્યોની ટીમ બિહારનો પ્રવાસ કરી ચૂકી છે. ચૂંટણીની જાહેરાત થયા બાદ ચૂંટણી કમિશ્નરનો આ પ્રથમ પ્રવાસ હશે.

Election Commissioner
બિહાર વિધાનસભા

પટના : બિહારમાં ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડા તેમની ટીમની સાથે આજ પટના પહોંચશે. તેમની ટીમમાં 6 અન્ય સભ્યો સામલ હશે. અરોડા આજ રાત્રે પટના પહોંચી અન્ય અધિકારીઓ સાથે ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કરશે. બેઠક દરમિયાન ચૂંટણી અધિકારી શ્રીનિવાસ પણ હાજર રહેશે.

30 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

  • આ સિવાય 30 સપ્ટેમ્બર સવારે 10 થી 10 કલાક સુધી રાજ્યના તમામ અધિકૃત રાજનીતિક દળોના પ્રતિનિધિઓ સાથે ચૂંટણી કમિશ્નરની ટીમ મુલાકાત કરશે.
  • આ સિવાય ઈન્ફોર્સમેન્ટ એજન્સીના અધિકારીઓ સાથે બેઠક કરશે.
  • આ બેઠકમાં ઈનકમ ટેક્સ, ઈડી અને નાર્કોટિક્સ સહિત કેટલાક વિભાગના અધ્યક્ષો હાજર રહેશે.
  • બપોરના ભોજન બાદ 26 જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા અધિકારી અને એસપી સાથે બેઠક કરશે.

1 ઓક્ટોમ્બરનો કાર્યક્રમ

  • 1 ઓક્ટોમ્બરના ટીમ ગયા જવા રવાના થશે.
  • ગયામાં 12 જિલ્લાના ડીએમ, એસપી સાથે બેઠક કરશે.
  • ત્યારબાદ ગયાથી પટના પરત ફરશે. રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને અન્ય કેટલાક વિભાગોના પ્રધાન સચિવ અને અધિકારીઓ સાથે બેઠક કરશે.
  • બપોરના 5 કલાકે પ્રેસ કૉન્ફરન્સ કરશે.
  • વિધાનસભા 2020ની તૈયારીનું નિરીક્ષણ કરવા માટે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડા પ્રથમ વખત બિહારની મુલાકાતે આવી રહ્યા છે. ચૂંટણીની જાહેરાત બાદ કમિશનની પ્રથમ પ્રવાસ હશે.

ચૂંટણી પંચની ટીમમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા, સેક્રેટરી જનરલ ઉમેશ સિંહા, નાયબ ચૂંટણી કમિશનર સુધીર જૈન, નાયબ ચૂંટણી કમિશનર ચંદ્ર ભૂષણ કુમાર, નાયબ ચૂંટણી કમિશનર આશિષ કુંદ્રા, એડિશનલ ડાયરેક્ટર જનરલ (પીઆઈબી) શેફાલી બી શર્મા, ડિરેક્ટર (સ્વીપ) શરદચંદ્ર અને ડિરેક્ટર પંકજ શ્રીવાસ્તવ પણ સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.