ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશમાં આજે અનેક દિગ્ગજોની મહારેલી, તમામ પાર્ટીઓ અંત સુધી લડી લેવાના મૂડમાં - election campaining

ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીને લઈ આજે અનેત દિગ્ગજો અલગ અલગ જગ્યાએ રેલીઓ કરી રહ્યા છે. ઉપરાંત આ રેલીઓમાં તેઓ પોતાના ઉમેદવાર માટે માહોલ તૈયાર કરવામાં લાગી ગયા છે.

file
author img

By

Published : Apr 28, 2019, 4:34 PM IST

આજ ક્રમમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે બારાબાંકી તથા મોહનલાલગંઝમાં રેલીઓ કરશે. ભાજપ અધ્યક્ષ 3 વાગ્યે પ્રેરણા વિદ્યાલયમાં બારાબાંકી તથા 6 વાગ્યે કાશીશ્વર મોહનલાલગંઝ લખનઉમાં સંકલ્પ રેલીને સંબોધન કરશે.

તો આ બાજુ લોક જનશક્તિ પાર્ટીના નેતા અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન દલિત મત માટે કોંગ્રેસના ગઢ રાયબરેલી અને અમેઠીમાં રેલીઓ કરશે. નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્ય પણ રાજ્યમાં કૌશાંબી અને ફુલપુરમાં રેલી અને જનસભા કરશે. તો સાથે સાથે દિનેશ શર્મા તેમના ઉમેદવાર માટે પ્રયાગરાજમાં જનસભા કરશે. ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટ પણ આજે ગોમતીનગર લખનઉમાં હાજરી આપશે.

આ બાજું કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ નાનપરા અને ધૌરહરામાં રેલીઓ કરશે.

Intro:Body:

ઉત્તરપ્રદેશમાં આજે અનેક દિગ્ગજોની મહારેલી, તમામ પાર્ટીઓ અંત સુધી લડી લેવાના મૂડમાં

ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીને લઈ આજે અનેત દિગ્ગજો અલગ અલગ જગ્યાએ રેલીઓ કરી રહ્યા છે. ઉપરાંત આ રેલીઓમાં તેઓ પોતાના ઉમેદવાર માટે માહોલ તૈયાર કરવામાં લાગી ગયા છે.

આજ ક્રમમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે બારાબાંકી તથા મોહનલાલગંઝમાં રેલીઓ કરશે. ભાજપ અધ્યક્ષ 3 વાગ્યે પ્રેરણા વિદ્યાલયમાં બારાબાંકી તથા 6 વાગ્યે કાશીશ્વર મોહનલાલગંઝ લખનઉમાં સંકલ્પ રેલીને સંબોધન કરશે.

તો આ બાજુ લોક જનશક્તિ પાર્ટીના નેતા અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન દલિત મત માટે કોંગ્રેસના ગઢ રાયબરેલી અને અમેઠીમાં રેલીઓ કરશે. નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્ય પણ રાજ્યમાં કૌશાંબી અને ફુલપુરમાં રેલી અને જનસભા કરશે. તો સાથે સાથે દિનેશ શર્મા તેમના ઉમેદવાર માટે પ્રયાગરાજમાં જનસભા કરશે. ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટ પણ આજે ગોમતીનગર લખનઉમાં હાજરી આપશે. 

આ બાજું કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ નાનપરા અને ધૌરહરામાં રેલીઓ કરશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.