ETV Bharat / bharat

હિમાચલ પ્રદેશ: સરકાર 27 જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ લાદવાની યોજના ધરાવે છે ત્યારે ખેડૂતો નુકસાનના ભયથી ચિંતિંત

કેન્દ્ર સરકાર દ્વારા માનવ તેમજ પશુઓના જીવન પર જોખમી અસર પેદા કરે તેવી 27 વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવાની વિચારી રહી છે. ત્યારે, હિમાચલ પ્રદેશના ખેડુતો નુકશાન તેમજ ઉત્પાદન ના ઘટાડાથી ચીંત થઇ માંગ કરી રહ્યા છે કે પ્રતિબંધ લાદતા પહેલા પર્યાપ્ત વિકલ્પોની વ્યવસ્થા કરવામાં આવે. હાલ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

author img

By

Published : Jun 6, 2020, 2:34 PM IST

હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ

સિમલા (એચપી): કેન્દ્ર સરકાર દ્રારા માનવ તેમજ પશુઓના જીવન પર જોખમી અસર પેદા કરે તેવી 27 વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવાની વિચારી રહી છે ત્યારે, હિમાચલ પ્રદેશના ખેડુતો નુકશાન તેમજ ઉત્પાદન ના ઘટાડાથી ચીંત થઇ માંગ કરી રહ્યા છે કે પ્રતિબંધ લાદતા પહેલા પર્યાપ્ત વિકલ્પોની વ્યવસ્થા કરવામાં આવે.

ડિમ્પલ પંજાતા, પ્રગતિશીલ માળીએ ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યુ હતું કે. "ઓર્ગેનિક ફાર્મિંગ અમારી ઉત્પાદકતામાં ઘટાડો કરશે. આ વર્ષે અમે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ફેલાયેલા સફરજનના સ્કેબ જેવા છોડના રોગોને કેવી રીતે નિયંત્રણમાં રાખીશું,"

હિમાચલ પ્રદેશ: સરકાર 27 જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ લાદવાની યોજના ધરાવે છે ત્યારે ખેડુતો નુકશાનના ભયથી ચીંતત

હિમાચલ પ્રદેશના સફરજનના ખેડૂત પ્રેમ શર્માએ પંજાતાની ચિંતાઓને સમર્થન આપતા જણાવ્યુ હતુ કે, "જો સરકાર તેમના પર (જંતુનાશક દવા) પર પ્રતિબંધ લેવાનો નિર્ણય લે છે, તો પછી તે સરકારે ખેડૂતો અને માળીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ, નહીં તો તેમના માટે જોખમકારક છે."

ખેડુતોની ચિંતાઓને નકારતા હિમાચલ પ્રદેશના બાગાયતી વિભાગના નિયામક મદન મોહન શર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડુતો અને માળીઓને પસંદગી માટે પૂરતા પ્રમાણમાં વિકલ્પો પૂરા પાડવામાં આવ્યા છે.

શર્માએ જણાવ્યુ હતું કે, "હું કહેવા માંગુ છું કે સરકારના નિર્ણયથી ઘણા લોકોને અસર નહીં થાય, કારણ કે સરકાર એક જ મોસમમાં સ્પ્રે શેડ્યૂલ હેઠળ ચાર વિકલ્પો આપે છે છે. અમે પસંદ કરવા માટે ચાર જંતુનાશકોની સૂચિ આપીએ છીએ. તેથી, જો આમાંથી એક પર પ્રતિબંધ મુકાય તો પણ અમારી પાસે ત્રણ વિકલ્પો છે. અમારી પાસે પૂરતા વિકલ્પો છે.

કેન્દ્રએ 20 મેના રોજ જાહેરાત કરી હતી કે જુલાઇ 2013 માં રચિત અનુપમ વર્મા સમિતિ દ્વારા સમીક્ષા કરાયેલી 66 વિવાદાસ્પદ જંતુનાશક દવાઓમાંથી 27 ની અલ્પસુચી તૈયાર કરવામાં આવી છે.

સમિતિનો હેતુ વિવાદાસ્પદ જંતુનાશકોની સમીક્ષા કરવાનો છે, જે વિશ્વના એક અથવા વધુ દેશોમાં પ્રતિબંધિત અથવા પાછો ખેંચી લેવામાં આવી છે, પરંતુ ભારતમાં તેનો ઉપયોગ ચાલુ જ રહ્યો હતો.

તેની નવી સૂચિમાં, સરકારે કેટલાંક જંતુનાશક દવાઓનો સમાવેશ કર્યો છે, જેમાંથી મોટાભાગના હિમાચલ પ્રદેશમાં સફરજનના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેમાં અને અન્ય બીજી દવાઓ સાથી કેપ્ટન, કાર્બેન્ડાઝિમ, ક્લોરપિરીફોસ, બટાચ્લોર, માન્કોઝેબ એમ -45, જીનોમ, ઝિરામ, ઝિનેબ, થિયોફેનેટ મેથિલ, થિરમ

સમિતિ મુજબ, આ જંતુનાશક દવાઓ જળ અને ભૂગર્ભ જળને દૂષિત કરે છે, જેનાથી માનવો, પ્રાણીઓ અને મધમાખીઓના આરોગ્ય માટે જોખમ છે જે છોડને પરાગન કરવામાં મદદ કરે છે,

કેન્દ્રએ આ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવા માટે ફક્ત મુસદ્દા ગેઝેટ સૂચના જારી કરી છે અને જણાવ્યુ છ કે તેનાથી અસરગ્રસ્ત કંપનીઓ 14 મે થી 45 દિવસની અંદર પોતાનો વાંધા અને રજૂઆતો આપી શકે છે અને તેની સમીક્ષા બાદ અંતિમ જાહેરનામું બહાર પાડવામાં આવશે .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.