ETV Bharat / bharat

મુંબઈ: BMCના સિનિયર ઓફિસરનું કોરોનાને કારણે મોત - બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન

બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કોરોના સંક્રણના કારણે મોત થયું છે. તે 55 વર્ષના હતા. તપાસ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ETV BHARAT
મુંબઈ: BMCના સિનિયર ઓફિસરનું કોરોનાને કારણે મોત
author img

By

Published : Jun 10, 2020, 2:48 AM IST

મુંબઈ: બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કોરોના સંક્રણના કારણે મોત થયું છે. તે 55 વર્ષના હતા. તપાસ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મળતી માહિતી મુજબ મૃતક પાણી પુરવઠા વિભાગ સાથે સંકળાયેલા હતા. તેમણે એક દિવસ અગાઉ જ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મૃતક દક્ષિણ મુંબઈ સ્થિત કાર્યાલયમાં કાર્યરત હતા.

ઉલ્લખનીય છે કે, BMCએ તાજેતરમાં કોરોના વાઇરસથી મરનારા કર્મચારીના પરિવારને 50 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.