ETV Bharat / bharat

કાંગરા ઘાટ પરથી પડતું ગટરનું પાણી ગંગાની શુદ્ધતા માટે ગ્રહણ - હરિદ્વારના હરકી પોડી

હરિદ્વારના હરકી પૌડી નજીક કાંગરા ઘાટ પરથી પડતું ગટરનું પાણી ગંગાની શુદ્ધતાને ગ્રહણ લગાવી રહ્યું છે. આ અંગે અનેક વખત જિલ્લા વહિવટી તંત્રને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

etv bharat
કાંગરા ઘાટ પરથી પડતું ગટરનું પાણી ગંગાની શુદ્ધતાને લગાવી રહ્યું છે ગ્રહણ
author img

By

Published : May 6, 2020, 12:26 AM IST

હરિદ્વાર: લોકડાઉનને કારણે પ્રદૂષણનું ઓછુ થયેલું સ્તર આખા દેશમાં સતત ચર્ચામાં છે. દેશના મુખ્ય યાત્રાધામ હરિદ્વારમાં ગંગાનું પાણી શુદ્ધ અને પીવાલાયક બની ગયું છે, પરંતુ હરિદ્વારના હરકી પોડી નજીક કાંગરા ઘાટ પર પડતું ગટરનું પાણી ગંગાની શુદ્ધતાને ગ્રહણ લગાવી રહ્યું છે.

etv bharat
કાંગરા ઘાટ પરથી પડતું ગટરનું પાણી ગંગાની શુદ્ધતાને લગાવી રહ્યું છે ગ્રહણ

હરિદ્વાર હરકી પોડી નજીક કાંગરા ઘાટ પર ગટરનું પાણી સતત ગંગામાં પડી રહ્યું છે, જેની કોઇ કાળજી લેતું નથી. સ્થાનિક લોકોના મતે કુંભ માટે થતા અંડરગ્રાઉંડ કામોને કારણે ગટરની પાઇપ તૂટી ગઈ છે અને ગટરનું ગંદુ પાણી સીધું ગંગામાં પડી રહ્યું છે. આ અંગે અનેક વખત જિલ્લા વહીવટી તંત્રને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

તાજેતરમાં રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ મંડળે લોકડાઉનને કારણે હરિદ્વારથી હરકી પૌડી સુધી ગંગામાં હાનિકારક બેક્ટેરિયા અને ગંદકીના ઘટાડાની જાણ કરી હતી, જેના કારણે ગંગાનું પાણી વધુ સ્વચ્છ અને વાદળી દેખાવા લાગ્યું છે.

સરકાર ગંગા સ્વચ્છતાને લઈને લાખો દાવા કરી શકે છે, પરંતુ સરકાર હજી પણ ગંગાની સફાઇ કરવામાં નિષ્ફળ રહી છે. લોકડાઉન પછી તરતજ ગંગાએ જાતેજ પોતાને સાફ-સફાઈ નિર્મલ કરી લીધી છે, પરંતુ માણસ પોતે જ માતા ગંગાને સ્વચ્છ રહેવા દેતો નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.