ETV Bharat / bharat

લોકડાઉન દરમિયાન પણ તમે આપી શકો છો તમારા પ્રીયજનને ગીફ્ટ, જાણો કેવી રીતે - લોકડાઉન દરમિયાન પણ તમે આપી શકો છો તમારા પ્રીયજનને ગીફ્ટ

લોકડાઉન દરમિયાન પણ તમે તમારા પ્રીયજનો સુધી તમારી લાગણી પહોંચાડીને તેમને સ્પેશીયલ ફીલ કરાવી શકો છો. સેલ્ફ-આઇસોલેશનના સમયમાં પણ, ફર્ન્સ એન્ડ પેટલ્સ હવે તમને ડીજીટલ ગીફ્ટીંગના અનેક વિક્લપો આપે છે જેવા કે ગીટારીસ્ટ ઓન વીડિયો કોલ, પર્સનલાઇઝ્ડ વીડિયો મેસેજ અને પર્સનલાઇઝ્ડ ઇ-સ્ટોરી બુક્સ... આ વિકલ્પોમાંથી કોઈ પણ વિકલ્પને પસંદ કરીને તમે વર્ચ્યુઅલ ગીફ્ટીંગ કરી શકો છો.

લોકડાઉન દરમિયાન પણ તમે આપી શકો છો તમારા પ્રીયજનને ગીફ્ટ

author img

By

Published : Apr 10, 2020, 11:01 PM IST

ન્યૂઝડેસ્ક : લોકડાઉન દરમીયાન પણ તમે તમારા પ્રીયજનો સુધી તમારી લાગણી પહોંચાડીને તેમને સ્પેશીયલ ફીલ કરાવી શકો છો. સેલ્ફ-આઇસોલેશનના સમયમાં પણ, ફર્ન્સ એન્ડ પેટલ્સ હવે તમને ડીજીટલ ગીફ્ટીંગના અનેક વિક્લપો આપે છે જેવા કે ગીટારીસ્ટ ઓન વીડિયો કોલ, પર્સનલાઇઝ્ડ વીડિયો મેસેજ અને પર્સનલાઇઝ્ડ ઇ-સ્ટોરી બુક્સ... આ વિકલ્પોમાંથી કોઈ પણ વિકલ્પને પસંદ કરીને તમે વર્ચ્યુઅલ ગીફ્ટીંગ કરી શકો છો.

ફર્ન્સ એન્ડ પેટલ્સે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગીફ્ટના કેટલાક વિકલ્પો તૈયાર કર્યા છે. વિશ્વના અનેક દેશોમાં ચાલી રહેલા લોકડાઉન દરમીયાન કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ પોતાના પ્રીયપાત્રથી અનેક માઇલ દુર છે તેવામાં આ ગીફ્ટથી માત્ર બર્થડે કે એનીવર્સરી જ નહી પરંતુ પ્રીયજનનો દરેક દીવસ ખાસ અને યાદગાર બનાવવા માટે તમે ડીજીટલ ગીફ્ટીંગનો ઉપયોગ કરી શકો છો..

‘ગીટારીસ્ટ ઓન વીડિયો કોલ’ એક એવો વિકલ્પ છે જેમાં તમે કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં આવવાની ચીંતા કર્યા વીના જ તમારા પ્રીયજનો મુડ અને દીવસ બંન્ને ખાસ બનાવી શકો છો. આ વિકલ્પમાં ગીટારીસ્ટ 10 થી 30 મીનિટ સુધી કેટલાક ગીતોની ધુન ગીટાર પર વગાડે છે જેનીથી તમે તમારા પ્રીયપાત્ર સુધી તમારી લાગણીઓ પણ પહોંચાડી શકો છો અને હાલના સોશીયલ ડીસ્ટન્સીંગના સમયમાં વ્યક્તિની હતાશા અને કંટાળાને પણ દુર કરે છે. સમય પસંદ કરવા માટે સેન્ડરને કેટલાક વિકલ્પો આપવામાં આવે છે.

આ ગીફ્ટમાં ગીટારીસ્ટ વોટ્સેપ વીડિયો કોલ પર ગીફ્ટ મોકલનાર અને ગીફ્ટ મેળવનાર બંન્નેને કોન્ફરન્સ કોલ થકી જોડે છે અને ત્યાર બાદ એક પછી એક ગીતોની ઘુન વગાડવાનું શરૂ કરે છે. હાલના મુશ્કેલીના સમયમાં પણ પોતાના પ્રીયપાત્ર સુધી પોતાની લાગણીઓ પહોંચાડવા માટેના આ અનોખી અને રોમાંચક રીત હોઈ શકે છે.

બીજી એક ડીજીટલ ગીફ્ટીંગ સર્વીસ એ છે કે તમે તમારા લવ્ડ વન્સને એક ‘પર્સનલાઇઝ્ડ વીડિયો મેસેજ’ મોકલી શકો છો જેના થકી લોકડાઉન હોવા છતા પણ નજીક કે દુર રહેલા તમારા પ્રીયજન સુધી તમે સરપ્રાઇઝ પહોંચાડીને તેમને સ્પેશીયલ ફીલ કરાવી શકો છો. ગીફ્ટીંગનો આ એક એવો વિકલ્પ છે કે જે વ્યક્તિ કોઈપણ પ્રસંગે પોતાના પ્રીયજનને મોકલી શકે છે.

તમારે એક મેસેજ તેમને મોકલવાનો હોય છે. આ મેસેજને તેઓ ટેક્સ્ટ બોક્સમાં લખે છે. સાથે કેટલીક તસવીરો તેમાં ઉમેરે છે અને આ મેસેજમાં એક ગીત મુકીને તેઓ એક સુંદર પર્સનલાઇઝ્ડ મેસેજ તૈયાર કરે છે. ત્યાર બાદ આ વીડિયો તેઓ રીસીવર અને સેન્ડર બંન્નેને મોકલે છે.

ભારત, UAE અને સીંગાપોરના ઓનલાઇન અને રીટેઇલ, ફર્ન્સ એન્ડ પેટલ્સના CEO, પવન ગાડીયા કહે છે કે, “હાલમાં આપણે એક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આ કટોકટીનો સામનો કરવા માટે ઘરે રહેવા સીવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ પરીસ્થીતિમાં હકારાત્મકતા ફેલાવવા માટે ફર્ન્સ એન્ડ પેટલ્સ દ્વારા જે ગીફ્ટીંગ ઓપ્શનને ખુલ્લો મુકવામાં આવ્યો છે તે માઇલ્સ દુર રહેતા તમારા પરીજનને પણ ખુશ કરવા માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. હું માનુ છુ કે કપરા સમયને પણ સરળતાથી પસાર કરવામાં સંગીત તમારી મદદ કરે છે. માટે જ ડીજીટલ ગીફ્ટીંગના અનેક વિકલ્પોમાં સંગીતને પણ રાખવામાં આવ્યું છે. જેમાં સેન્ડર અને રીસીવરની પસંદની કેટલીક ધુનને રજૂ કરવામાં આવે છે. એક બ્રાન્ડ તરીકે આ પ્રકારે ગીફ્ટીંગ ફેસેલીટી આપવાનો અમારો હેતુ કોરોન્ટાઇનના આ સમયમાં પણ લોકોને ગીફ્ટથી જોડી રાખવાનો છે.”

બાળકો માટે કેટલીક ‘પર્સનલાઇઝ્ડ ઇ-સ્ટોરી બુક્સ તૈયાર કરવામાં આવી છે. બાળકોને તેમની પસંદની સ્ટોરીના હીરો બનાવીને માતા-પિતા સ્ટોરીને પર્સનલાઇઝ કરીવી શકે છે જેનાથી બાળકોને સ્ટોરી વાંચવાનો એક સુંદર અનુભવ આપી શકાય. આ ઇ-બુક્સમાં તમારા બાળકના ફેવરીટ હીરો (અલ્લાદ્દીન, સીન્ડ્રેલા, સ્નોવાઇટ) ના પાત્રને તમારા બાળકના ચહેરા સાથે રીપ્લેસ કરવામાં આવે છે જેથી બાળક મહેસુસ કરી શકે કે તે કંઈ પણ કરવા સક્ષમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.