ETV Bharat / bharat

જાખડને દીકરો કહેનારા ધર્મેન્દ્રએ લીધો U ટર્ન, કહ્યું સની જ જીતશે - politics

ગુરદાસપુર: અભિનેતા ધર્મેન્દ્રએ પોતાના પુત્ર સની દેઓલ માટે ચૂંટણી પ્રચાર કરવામાં લાગી ગયા છે. તેમણે નિવેદન આપ્યુ છે કે, સની સારુ કામ કરે તેઓ વ્યકિત છે. તેમણે જનતાને નિવેદન કર્યુ છે કે તેઓ સનીને આશીર્વાદ આપે. જુઓ ETV ભારત સાથે તેમની ખાસ વાતચીત..

exclusive
author img

By

Published : May 14, 2019, 5:16 PM IST

ધર્મેન્દ્રએ કહ્યુ કે તેઓ જ્યાં જાય છે, ત્યાં તેમને લોકોને પ્રેમ મળી રહ્યો છે. લોકો તેમની સાથે છે. તેમણે કહ્યુ કે સમય અમારી સાથે છે, "ચૂંટણીમાં જે ઉમેદવાર યોગ્ય હશે, તે જીતી જશે અને ના જીતે તો પણ કોઇ વાંધો નહી"

ધર્મેન્દ્ર સાથે ખાસ વાતચીત

સુનીલ જાખડને પોતાના દીકરાની જેમ કહેનારા ધર્મેન્દ્ર પોતાના નિવેદન પર પલ્ટી મારી છે અને કહ્યું છે કે, "હું કોઇ જાખડને નથી ઓળખતો, જાખડ મારા માટે કંઇ પણ નથી અને હું તેના વિશે કોઇ વાત કરવા નથી ઇચ્છતો.."

ઉલ્લેખનીય છે કે, સોમવારે ઘર્મેન્દ્રએ સની દેઓલ વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા કોંગ્રેસી ઉમેદવાર સુનીલ જાખડ વિશે એક નિવેદન આપતા કહ્યુ હતુ કે..જો તેમને ખ્યાલ હોટ કે સની દેઓલ જાખડ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યો છે તો હું તેને ચૂંટણી લડવા માટે ના પાડી દેત..

Intro:Body:

જાખડને દીકરો કહેનારા ધર્મેન્દ્રએ લીધો U ટર્ન, કહ્યુ સની જ જીતશે

Dharmendra's exclusive interview 

Punjab, Dharmendra, Bollywood, Interview, politics, Gujaratinews 

ગુરદાસપુર: અભિનેતા ધર્મેન્દ્રએ પોતાના પુત્ર સની દેઓલ માટે ચૂંટણી પ્રચાર કરવામાં લાગી ગયા છે. તેમણે નિવેદન આપ્યુ છે કે, સની સારુ કામ કરે તેઓ વ્યકિત છે. તેમણે જનતાને નિવેદન કર્યુ છે કે તેઓ સનીને આશીર્વાદ આપે. જુઓ ETV ભારત સાથે તેમની ખાસ વાતચીત..

ધર્મેન્દ્રએ કહ્યુ કે તેઓ જ્યાં જાય છે, ત્યાં તેમને લોકોને પ્રેમ મળી રહ્યો છે. લોકો તેમની સાથે છે. તેમણે કહ્યુ કે સમય અમારી સાથે છે, "ચૂંટણીમાં જે ઉમેદવાર યોગ્ય હશે, તે જીતી જશે અને ના જીતે તો પણ કોઇ વાંધો નહી"

સુનીલ જાખડને પોતાના દીકરાની જેમ કહેનારા ધર્મેન્દ્ર પોતાના નિવેદન પર પલ્ટી મારી છે અને કહ્યું છે કે, "હું કોઇ જાખડને નથી ઓળખતો, જાખડ મારા માટે કંઇ પણ નથી અને હું તેના વિશે કોઇ વાત કરવા નથી ઇચ્છતો.."

ઉલ્લેખનીય છે કે, સોમવારે ઘર્મેન્દ્રએ સની દેઓલ વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા કોંગ્રેસી ઉમેદવાર સુનીલ જાખડ વિશે એક નિવેદન આપતા કહ્યુ હતુ કે..જો તેમને ખ્યાલ હોટ કે સની દેઓલ જાખડ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યો છે તો હું તેને ચૂંટણી લડવા માટે ના પાડી દેત..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.