ETV Bharat / bharat

ધારાવીમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાતા દર્દીઓની સંખ્યા 22 પહોંચી: BMC - ધરવી ન્યૂઝ

શુક્રવારે વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ મુંબઈના ધારાવીમાં નોંધાયા છે. જેની સાથે આ વિસ્તારમાં દર્દીઓની સંખ્યા 22ને પાર પહોંચી છે.

COVID-19
COVID-19
author img

By

Published : Apr 10, 2020, 2:38 PM IST

મુંબઈના ધારવીમાં શુક્રવારે વધુ પાંચ લોકો કોરોના પોઝિટિવ નીકળ્યાં છે. જેની સાથે આ વિસ્તારમાં પીડિતોની સંખ્યા વધીને 22 પહોંચી છે. આ કેસ પીએમજીપી કોલોની, મુસ્લિમ નગર, કલ્યાણવાડી અને મુરુગાન ચોલમાંથી નોંધાયા છે.

મુંબઈ (મહારાષ્ટ્ર): ધારાવીમાં વધુ પાંચ COVID-19ના કેસ નોંધાયા છે. જેથી આ વિસ્તારમાં વાઈરસની સંખ્યા 22 પહોંચી હોવાનું બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ શુક્રવારે જણાવ્યું હતું.

પાંચ નવા COVID-19 કેસોમાંથી, ત્રણ પુરુષ દર્દીઓ અને બે મહિલા છે. આ કેસ પીએમજીપી કોલોની, મુસ્લિમ નગર, કલ્યાણવાડી અને મુરુગન ચોલમાંથી નોંધાયા છે.

ધારાવીમાં સૌથી વધુ કેસ બાલિયા નગરમાં નોંધાયા હતા, જેમાં એકનું મોત થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીની તબલીગી જમાત સાથે સંકળાયેલા બે વ્યક્તિઓ COVID-19 માટે સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. બંનેનું રાજીવ ગાંધી સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં પહેલેથી જ ક્વોરેન્ટેઇન કરવામાં આવ્યુ હતું અને હવે તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 1,364 લોકો કોરોના પોઝિટીવ છે. જેમાંથી 125 લોકો રિકવર થયા છે, તો 97 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.