ETV Bharat / bharat

પૂર્વ PM દેવગૌડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

author img

By

Published : Oct 6, 2019, 3:28 PM IST

દેશના પ્રથમ ગૃહપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં 182 ફૂટનું સ્ટેચ્યુ ગુજરાતના સરદાર સરોવર ડેમ પાસે બનાવવામાં આવ્યું છે. પૂર્વ વડાપ્રધાન અને JDSના પ્રમુખે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. જે અંંગે PM મોદીએ ખુશી વ્યક્ત કરી છે.

PM

નવી દિલ્હી:ગુજરાતના કેવડીયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. જેથી વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન અને JDSના પ્રમુખ એચ.ડી દેવગૌડાની પ્રશંસા કરી છે.

દેવગૌડાના ટ્વીટને PM મોદીએ રિ ટ્ટીટ કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાએ સ્ટુચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેતા તે જોઈ ખુશ થયો.

નોંધનીય છે કે, દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભ પટેલના સન્માનમાં 182 ફૂટનું સ્ટેચ્યુ ગુજરાતના નર્મદા નદીના સરદાર ડેમ પર બનાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.