ETV Bharat / bharat

અયોધ્યા ચુકાદો: સોશિયલ મીડિયા પર પોલીસની નજર, 16 હજાર સ્વયંસેવકોને કરાયા તૈનાત - ayodhya verdict update

અયોધ્યા:  યૂપીના ફૈઝાબાદ પોલીસે સોશિયલ મીડિયા પર આપત્તિજનક સામગ્રી પર નજર રાખવા માટે 16 હજાર સ્વયંસેવકોને તૈનાત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ન્યાયાધીશ રંજન ગોગોઇ 17 નવેમ્બરના રોજ નિવૃત્તિ લેતા પહેલા આ કેસમાં ચુકાદો સંભળાવી શકે છે.

ayodhya case
author img

By

Published : Nov 6, 2019, 5:24 AM IST

Updated : Nov 6, 2019, 5:53 AM IST

વરિષ્ઠ પોલીસ અધિયક્ષ આશિષ તિવારીએ જણાવ્યું કે, રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ પર જ્યારે નિર્ણય આવશે ત્યારે શાંતિ જાળવવા માટે જિલ્લાના 1600 વિસ્તારો પર એટલી જ સંખ્યામાં સ્વયંસેવકોને કરાયા તૈનાત કરવામાં આવ્યા છે.

ન્યાયાધીશ રંજન ગોગોઇ 17 નવેમ્બરના રોજ નિવૃત્તિ લેતા પહેલા આ કેસમાં ચુકાદો સંભળાવી શકે છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ કુમાર ઝાએ દેવ-દેવતાઓનું અપમાન કરવા અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રામ જન્મભૂમિ સંબંધિત શોભાયાત્રા કાઢવા સામે આદેશ જાહેર કર્યો છે.

ચુકાદાને પગલે શાંતિનું વાતાવરણ બગડવાની શક્યતાને લઈ તેમણે 28 ડિસેમ્બર સુધી પ્રતિબંધિત આદેશોને લંબાવી દીધા છે.

SSPએ જણાવ્યું કે, 'તેઓ આતંકવાદી હુમલાઓ, કોમી રમખાણો, જાહેરમાં આક્રોશ અને વિવાદિત સ્થળો પર કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર છે અને તમામ ભૂલો પણ ધ્યાનમાં લેવામાં આવી છે'

પ્રશાસને સૂચનાઓના આદાન પ્રદાન માટે સ્વયંસેવકોનું વોટ્સએપ ગૃપ પણ બનાવ્યું છે.

SSPએ જણાવ્યું કે, તેમણે ચાર સુરક્ષાક્ષેત્ર બનાવ્યા છે: લાલ, પીળો, લીલો અને વાદળી. લાલ અને પીળો સુરક્ષા ક્ષેત્ર સેન્ટ્રલ પેરા લશ્કરી દળ (CPMF) દ્વારા સંચાલિત કરવામાં આવશે, જ્યારે લીલો અને વાદળી સુરક્ષા ક્ષેત્ર પોલીસ હેઠળ રહેશે.

Intro:Body:

deployment of 16000 volunteers to monitor social media before ayodhya verdict

अयोध्या फैसला : सोशल मीडिया पर पुलिस की नजर, 16 हजार स्वयंसेवियों तैनात

અયોધ્યા ચુકાદો: સોશિયલ મીડિયા પર પોલીસની નજર, 16 હજાર સ્વયંસેવકોને કરાયા તૈનાત

અયોધ્યા:  યૂપીના ફૈઝાબાદ પોલીસે સોશિયલ મીડિયા પર આપત્તિજનક સામગ્રી પર નજર રાખવા માટે 16 હજાર સ્વયંસેવકોને તૈનાત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ન્યાયાધીશ રંજન ગોગોઇ 17 નવેમ્બરના રોજ નિવૃત્તિ લેતા પહેલા આ કેસમાં ચુકાદો સંભળાવી શકે છે.

વરિષ્ઠ પોલીસ અધિયક્ષ આશિષ તિવારીએ જણાવ્યું કે, રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ પર જ્યારે નિર્ણય આવશે ત્યારે શાંતિ જાળવવા માટે જિલ્લાના 1600 વિસ્તારો પર એટલી જ સંખ્યામાં સ્વયંસેવકોને કરાયા તૈનાત કરવામાં આવ્યા છે.

ન્યાયાધીશ રંજન ગોગોઇ 17 નવેમ્બરના રોજ નિવૃત્તિ લેતા પહેલા આ કેસમાં ચુકાદો સંભળાવી શકે છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ કુમાર ઝાએ દેવ-દેવતાઓનું અપમાન કરવા અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રામ જન્મભૂમિ સંબંધિત શોભાયાત્રા કાઢવા સામે આદેશ જાહેર કર્યો છે.

ચુકાદાને પગલે શાંતિનું વાતાવરણ બગડવાની શક્યતાને પગલે તેમણે 28 ડિસેમ્બર સુધી પ્રતિબંધિત આદેશોને લંબાવી દીધા છે.

SSPએ જણાવ્યું કે, 'તેઓ આતંકવાદી હુમલાઓ, કોમી રમખાણો, જાહેરમાં આક્રોશ અને વિવાદિત સ્થળો પર કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર છે અને તમામ ભૂલો પણ ધ્યાનમાં લેવામાં આવી છે'

પ્રશાસને સૂચનાઓના આદાન પ્રદાન માટે સ્વયંસેવકોનું વોટ્સએપ ગૃપ પણ બનાવ્યું છે.

SSPએ જણાવ્યું કે, તેમણે ચાર સુરક્ષાક્ષેત્ર બનાવ્યા છે: લાલ, પીળો, લીલો અને વાદળી. લાલ અને પીળો સુરક્ષાક્ષેત્ર સેન્ટ્રલ પેરા લશ્કરી દળ (CPMF) દ્વારા સંચાલિત કરવામાં આવશે, જ્યારે લીલો અને વાદળી સુરક્ષાક્ષેત્ર પોલીસ હેઠળ રહેશે.

Conclusion:
Last Updated : Nov 6, 2019, 5:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.