ETV Bharat / bharat

દિલ્હી: મોજપુર હિંસાને કારણે 5 મેટ્રો સ્ટેશનો બંધ કરાયા - મૌજપુર હિંસાને

ઝફરાબાદ, મોજપુર-બાબરપુર, ગોકલપુરી, જોહરી એન્ક્લેવ અને શિવ વિહાર મેટ્રો સ્ટેશનોને સુરક્ષાના કારણોસર ડીએમઆરસી દ્વારા બંધ કરવામાં આવ્યા છે.

દિલ્હી: મૌજપુર હિંસાને કારણે 5 મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંધ કરાયા

author img

By

Published : Feb 24, 2020, 7:43 PM IST

નવી દિલ્હી: મોજપુર હિંસાને કારણે દિલ્હી મેટ્રોએ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 5 મેટ્રો સ્ટેશન બંધ કર્યા છે.

આ પાંચ મેટ્રો સ્ટેશન છે. ઝાફરાબાદ, મૌજપુર-બાબરપુર, ગોકલપુરી, જોહરી એન્ક્લેવ અને શિવવિહાર. સુરક્ષાનાં કારણોસર આ મેટ્રો સ્ટેશનોને DMRC દ્વારા બંધ કરવામાં આવ્યા છે. આ રૂટની મેટ્રો આગળ વધશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.