ETV Bharat / bharat

દિલ્હી વિધાનસભા ચૂંટણી : ભાજપ પોતાની જમીન તૈયાર કરી રહી છે - દિલ્હી વિધાનસભા ચૂંટણી : ભાજપ પોતાની જમીન મેળવી રહી છે

વર્ષ 2015નાં ભાજપનાં કોંગ્રેસ ઉપરના ચમત્કારિક વિજય પછી બીન અનુભવી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટી સામાન્ય નાગરિકોને સુવિધા અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઈમાં ધ્યાન કેન્દ્રીત કરશે અને સુશાસન આપશે તેવી ખાતરીથી દિલ્હીની ચૂંટણીમાં વિરોધ પક્ષોને સાફ કરી નાખ્યા. કેજરીવાલે બુદ્ધીપૂર્વક તેમના ટેકેદારોના વિુશાળ સમુહ કે જેમાં ભાજપના મતદારો પણ હતા તેમનો બહુમતીથી ટેકો મેળવી શક્યા અને એવા વાતાવરણનું નિર્માણ કર્યું કે આપને મત આપવો એ ભાજપના રાષ્ટ્રીય પ્રચારને અને તેના કાર્યોનો વિરોધ નથી.

Delhi Assembly Election: BJP is gaining ground

author img

By

Published : Feb 6, 2020, 11:45 PM IST

Updated : Feb 7, 2020, 7:42 AM IST

નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણીમાં મત મેળવવાની આ દોડમાં કેજરીવાલ અને તેના ટેકેદારોએ વોટ્સએપ અને ઈમેલ દ્વારા પોતાના તેમજ મોદી માટે મતદાન કરવા લાખો લોકોને મોકલ્યા. એ સ્પષ્ટ થતુ નતી કે આ પ્રકારની ચળવળ એ આરએસએસ અથવા કોઈ હિન્દુત્વ વિચારધારા ધરાવતા સંગઠન દ્વારા સ્વીકારવામાં આવી છે.

વર્ષ 2020નાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો ધર્મ ઉપર ધૃવિકરણ કરતો સખત પ્રચારને કારણે કેજરીવાલનો પોતાને બચાવાનો પ્રયત્ન નિષ્ફળ કરશે. 55 દિવસથી ચાલતું મહિલાઓનું શાહીન બાગનું સીએએ અને એનઆરસી વિરુદ્ધનું આંદોલન કે જેની એક માન્યતા એવી છે કે એનઆરસીનું કડક અમલીકરણએ વિધાનસભાની ચૂંટણીનો માર્ગ બદલશે એ રીતે લડાશે.

કેજરીવાલે વિચારેલું કે નાગરિક સુવિધાઓ જેવી કે વિજળી, પાણી, શાળા અને દવાખાના તેમને ચૂંટણી જીતવામાં મદદ કરશે, જ્યારે ભાજપનો વિરોધ છે કે કેજરીવાલનુ રાજકારણ વર્ષ 2015ની પસંદગી પ્રમાણે ચાલશે. દિલ્હીમાં ભાજપનો હરિફ આપ છે, કોંગ્રેસને ભાજપ સબળ ગણતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી બે ઘોડાની હરિફાઈ છે, દિલ્હીમાં 2019ના લોકસભામાં તેમની નોંધનીય વિજય બાદ પણ કોંગ્રેસ ઝડપથી સરકી રહી છે, તેવું પ્રતિત થઈ રહ્યું છે.

કોંગ્રેસના નેતાઓ એવું માને છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી તેમના માટે નથી. કારણ કે ભાજપ અને તેના સંગઠનો મુખ્ય હરીફ આપ છે. તેમાના ઘણાં પક્ષ અને નેતૃત્વ માટે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વફાદાર કાર્યકર્તા આપમાં જોડાયા છે અને ટિકીટો પણ મેળવી છે. તેમાનાં એક મુખ્ય કોંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય મહાબલ મિશ્રા પણ છે. તેમના પુત્રએ પક્ષ પ્લટો કરીને આપની ટિકિટ માગી હતી, જેના કારણે મિશ્રાને પાર્ટીમાંથી બરતરફ કર્યા છે.

જે ગતિથી કોંગ્રેસ ક્ષિણ થતી જાય છે, તેથી આપનું સંગઠન અને ટેકેદારો વધી રહ્યા છે. આમાનાં કોંગ્રેસપક્ષના લઘુમતિ મતદારોનો પણ સહકાર છે. શાહીન બાગમાં ચળવળ કરતા વિરોધીઓ એક હકીકત સ્વીકારે છે કે, કેજરીવાલ અથવા તેના ટેકેદારાઓએ આ અઠવાડિયાઓમાં શાહીન બાગની મુલાકાત નથી લીધી. તેઓ જાણે છે કે આપના નેતાઓની મુલાકાત તેમને નુકશાન કરશે અને તિક્ષ્ણ રીતે મતોનું વિભાજન થઈ જશે. ભાજપ કેજરીવાલ ઉપર આતંકવાદી હોવાનો આરોપ મુકે છે, ગૃહપ્રધાન અમિત શાહે હકીકત ચીતરવાન પ્રયત્ન કર્યો છે કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદાર ન ગણી શકાય. શાહીન બાગનાં હાલના હિંસાત્મક આંદોલન જામિયા મિલિયા અને જેએનયુનાં આંદોલન માટે પણ આપ જવાબદાર નથી. ગત થોડા અઠવાડિયાઓમાં ગોળીબારની ત્રણ ઘટનાઓ થઈ, જેને કેન્દ્રના મંત્રી અનુરાગ ઠાકુરનો ટેકો હોવાનું જણાયું છે.

શાહીન બાગનું આંદોલનએ કેન્દ્રને રાષ્ટ્રનો તોડવાનો પ્રયત્ન છે, તેવા ભાજપના પ્રયાસો પહેલા આપ શાંતિથી બેઠું હતું. લગભગ એવી માન્યતા છે કે આપ 2015 જેવી સફળતા મેળવી શકશે. પસરા થયેલા થોડા અઠવાડિયાઓમાં ભાજપ કંઈક વ્યવસ્થિત થયું હોય તેવું લાગે છે. હવે લોકોનું કહેવું એમ છે કે કેજરીવાલ મતદાનમાં વિરોધ પક્ષોને સંપૂર્ણ પણ સાફ નહિં કરી શકે, પણ અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે ક્ષિણ થતી કોંગ્રેસના મતદારો આપ માટે સારું વાતાવરણ કરી શકે છે. હાલમાં જ થયેલા એપિનીયન પોલ ઉપરથી લાગે છે કે દિલ્હી વિધાનસબાની 70 બેઠકોમાંથી આપ 59 થી 60 બેઠકો મેળવી જશે. હવે જો આ પ્રમાણે ચૂંટણીના પરિણામો આવે તો એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની નેતાગીરીને સામે કલંકરૂપ સાબિત થશે. કોંગ્રેસ પક્ષને પણ આ હકીકત બે અલગ અલગ વિચારધારાને કારણે ધક્કો પહોંચાડશે.

-લેખક : સંજય કપુર, નવી દિલ્હી.

Intro:Body:

blank - 3

Conclusion:
Last Updated : Feb 7, 2020, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.