ETV Bharat / bharat

રક્ષા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર ભારતઃ ડિફેન્સ સેક્ટરમાં 101 ઉપકરણોની આયાત પર પ્રતિબંધ - Ministry of Defence

કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલી મહત્વની જાહેરાત કરી છે. રક્ષા પ્રધાને કહ્યું કે, મંત્રાલય આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. 101 રક્ષા ઉપકરણોની આયાત પર પ્રતિબંધ લગાવશે.

Defence Minister Rajnath Singh
રાજનાથસિંહની મોટી જાહેરાત
author img

By

Published : Aug 9, 2020, 10:50 AM IST

Updated : Aug 9, 2020, 11:01 AM IST

નવી દિલ્હી. કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલી મહત્વની જાહેરાત કરી છે. રક્ષા પ્રધાને કહ્યું કે, મંત્રાલય આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારત 101 રક્ષા ઉપકરણોની આયાત પર પ્રતિબંધ લગાવશે.

  • MoD has also bifurcated the capital procurement budget for 2020-21 between domestic and foreign capital procurement routes. A separate budget head has been created with an outlay of nearly Rs 52,000 crore for domestic capital procurement in the current financial year.

    — Rajnath Singh (@rajnathsingh) August 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજનાથ સિંહે આજે મહત્વપૂર્ણ ઘોષણા કરતા ટ્વીટ કર્યું કે, રક્ષા મંત્રાલય હવે આત્મનિર્ભરની પહેલમાં આગળ વધવા માટે તૈયાર છે. રક્ષા ઉત્પાદનના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે એમઓડી 101થી વધુ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવશે. મહત્વનું છે કે, લદાખમાં ભારત-ચીનના સરહદીય તણાવ વચ્ચે રક્ષા પ્રધાનની આ જાહેરાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

  • More such equipment for import embargo would be identified progressively by the DMA in consultation with all stakeholders. A due note of this will also be made in the DAP to ensure that no item in the negative list is processed for import in the future.

રાજનાથ સિંહે કહ્યું કે, આ લિસ્ટમાં ન કેવળ કેટલાંક પાર્ટ્સ સામેલ હશે, પરંતુ મોટાં હથિયાર જેવા કે અસોલ્ટ રાયફલ, સોનાર સિસ્ટમ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, LCH, રડાર અને અન્ય ઘણી વસ્તુઓ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ સ્તંભો ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડના આધારે સ્વનિર્ભર ભારત માટે ક્લેરિયન કોલ આપ્યો છે અને દેશ સ્વનિર્ભર બને તે માટે ‘આત્મનિર્ભર ભારત’ના નામથી એક મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે.

  • The embargo on imports is planned to be progressively implemented between 2020 to 2024. Our aim is to apprise the Indian defence industry about the anticipated requirements of the Armed Forces so that they are better prepared to realise the goal of indigenisation.

રાજનાથસિંહે આગળ લખ્યું કે, સંરક્ષણ મંત્રાલયે 101 વસ્તુઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેના પર આગામી સમયમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવી શકે છે. આત્મનિર્ભર ભારત તરફ આ એક મોટું પગલું છે.

Last Updated : Aug 9, 2020, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.