ETV Bharat / bharat

ETV Special: બિરલા હાઉસ જ્યાં બાપુની સ્મૃતિઓ આજે પણ હયાત છે! - gandhi

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગુરુવારે પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશ બાપુને યાદ કરી રહ્યો છે. ETV ભારત બાપુ સાથે જોડાયેલી દરેક જગ્યા અને વસ્તુઓની માહિતી મળવી રહ્યું છે. ETV ગાંધી સ્મૃતિએ પહોંચ્યું છે. જ્યાં બાપુને યાદો અત્યારે પણ જીવિત છે.

death
બાપુ
author img

By

Published : Jan 30, 2020, 7:43 PM IST

Updated : Jan 31, 2020, 10:28 AM IST

નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાના જીવનના અંતિમ 144 દિવસો જે બિરલા હાઉસમાં રહ્યાં હતા. તે બિરલા હાઉસ હવે ગાંધી સ્મૃતિ બની ગયું છે. તે સમયના બિરલા ગ્રુપના સંસ્થાપક જી.ડી બિરલાનું ઘર હતું. બિરલાએ બાપુને આ ઘર રહેવા માટે આપી દીધું હતું. 30 જાન્યુઆરી 1948ને નાથુરામ ગોડસેએ ગોળી મારીને બાપુની હત્યા કરી હતી.

બાપુનો શયનકક્ષ તે લઇને તે જગ્યાને તસ્વીર જ્યાં ગાંધીને ગોળી મારવામાં આવી

બિરલા હાઉસ અલ્બૂકર્ક રોડ પર આવેલું હતું. પરંતુ 30 જાન્યુઆરીની ઘટના બાદ આ રોડનું નામ બદલીને 30 જાન્યુઆરી રોજ રાખવામાં આવ્યું હતું. ગાંધી સ્મૃતિમાં તે ખાટલો અત્યારે પણ સુરક્ષિત છે, જેનો બાપુ ઉપયોગ કરતા હતા. તે જગ્યા અત્યારે પણ એવી જ છે. જ્યારે બાપુનો પાર્થિવ શરીર રાખવામાં આવ્યો હતો.

જે જગ્યાએ ગાંધી લોકો સાથે મુલાકાત કરતા હતા. તે બાપુનો શયનકક્ષ હતો. અત્યારે પણ ત્યાં બાપુનો યાદો જીવંત છે. બાપુની લાકડી, તેમના ચશ્મા વગેરેને સાચવીને રાખવામાં આવ્યા છે.

બિરલા હાઉસમાં બાપુ પ્રાથના સભા કરતા હતાં. પ્રાથના સભાને ETV ભારતે મુલાકાત લીઘી હતી. તે જગ્યાએ બાપુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જગ્યાએ સ્મૃતિમાં એક પથ્થર લગાવવામાં આવ્યો છે. જેની પર હે રોમ લખેલું છે.

સ્મૃતિમાં 30 જાન્યુઆરીની તારીખ અને 5:17નો સમય લખેલો છે. જ્યારે ગાંધીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યાંથી થોડી દુર એ જગ્યા છે. જ્યાં પ્રાથના સભા થતી હતી. 1 દિવસ પહેલા બાપુને 19 જાન્યુઆરી 1948એ પ્રાથના સભા કરી હતી અને લોકોને મળ્યા હતા. દેશ વિદેશમાં હજારો લોકો બાપુના અંતિમ સમયની યાદોને જોવા માટે બિરલા હાઉસ આવે છે.

બાપુ આજે આપણે વચ્ચે નથી, પરંતુ તેમના વિચારો આજે પણ દેશને પ્રેરિત કરે છે.

Intro:Body:

महात्मा गांधी की पुण्यतिथि: गांधी के शयनकक्ष से लेकर उस जगह तक की तस्वीरें जहां गोली मारी गईं. राष्ट्रपिता महात्मा गांधी को उनके पुण्यतिथि पर पूरा देश याद कर रहा है. ऐसे में ईटीवी भारत गांधी की यादों से जुड़ी हर जगह और हर वस्तुओं को टटोल रहा है. इसी क्रम में हम पहुंचे गांधी स्मृति. जहां गांधी की यादें अभी भी जिंदा हैं. 

नई दिल्ली: राष्ट्रपिता महात्मा गांधी ने अपने जीवन के अंतिम 144 दिन जिस बिड़ला हाउस में बिताए थे. वो बिड़ला हाउस अब गांधी स्मृति बन गया है. यह उस समय बिड़ला ग्रुप के संस्थापक जीडी बिड़ला का घर हुआ करता था, जिसे उन्होंने महात्मा गांधी को रहने के लिए दिया था. 30 जनवरी 1948 को गांधी को गोली मार दी गई थी.

30 जनवरी मार्ग रखा गया नाम

बिड़ला हाउस अल्बूकर्क रोड पर स्थित था. लेकिन 30 जनवरी 1948 की घटना के बाद इस सड़क का भी नाम बदल गया और इस जगह का भी. इस सड़क को अब 30 जनवरी मार्ग के नाम से जाना जाता है और बिड़ला हाउस को गांधी स्मृति के नाम से. गांधी स्मृति में ोह खाट अभी तक सुरक्षित है, जहां पर गांधी लेटा करते थे. वह जगह अभी तक वैसी ही है, जहां पर गांधी का पार्थिव शरीर रखा गया था. जिस जगह बैठकर गांधीजी लोगों से मिला करते थे, जो उनका शयनकक्ष था, उन सबकी यादें अभी जिंदा हैं. महात्मा गांधी की लाठी, उनका चश्मा, उनका खड़ाऊ यहां रखा है.

स्मृति में लगा पत्थर 

महात्मा गांधी अपने शयनकक्ष से जिस रास्ते से होते हुए उस बगीचे तक पहुंचे थे, जहां प्रार्थना सभा होती थी, उस रास्ते से ही ईटीवी भारत की टीम वहां तक पहुंची जहां गांधी को गोली मारी गई थी. जिस जगह पर महात्मा गांधी की हत्या हुई, वहां पर उनकी स्मृति में एक पत्थर लगाया गया है, जिस पर हे राम' अंकित है, जो महात्मा गांधी के मुख से निकले अंतिम शब्द थे. यहां 30 जनवरी की तारीख और 5:17 का समय अंकित है, जब गांधी को गोली मारी गई थी.यहीं से थोड़ी दूरी पर वह जगह भी है, जहां पर प्रार्थना सभा हुआ करती थी और जहां पर उससे ठीक 1 दिन पहले यानी 29 जनवरी को महात्मा गांधी ने प्रार्थना सभा की थी और लोगों से मिले थे.

यहां देश-विदेश के हजारों लोग हर दिन गांधी के अंतिम समय की यादों को देखने, महसूस करने आते हैं. गांधी आज नहीं हैं, लेकिन इस जगह पर गांधी से जुड़े संदेश पग-पग पर दिखते हैं और वर्तमान भारत को प्रेरित करते हैं, गांधी का भारत बने रहने के लिए.

Conclusion:
Last Updated : Jan 31, 2020, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.