ETV Bharat / bharat

DCPCR દ્વારા લોકડાઉન દરમિયાન લોકોને રચનાત્મક પ્રવૃત્તિ કરવામાં મદદ કરાઈ - ભારતમા લોકડાઉન

મહિલા અને બાળ વિકાસ પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમે લોકડાઉન દરમિયાન માતાપિતા અને બાળકોને રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં મદદ માટે બાળ અધિકારના રક્ષણ માટે દિલ્હી કમિશન હેઠળ એક પરામર્શ હેલ્પલાઇન શરૂ કરી હતી.

lockdown
lockdown
author img

By

Published : Apr 8, 2020, 9:49 AM IST

નવી દિલ્હી: દિલ્હી કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (DCPCR) એ મંગળવારે માતા-પિતા અને બાળકોને ચાલુ લોકડાઉન દરમિયાન રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં મદદ માટે એક પરામર્શ હેલ્પલાઇન શરૂ કરી.

મહિલા અને બાળ વિકાસ પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા ટ્વિટર પર આ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રશિક્ષિત શિક્ષણવિદો, મનોવૈજ્ઞાનિકો અને સલાહકારોની એક ટીમ 30 એપ્રિલ સુધી સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી માતાપિતા અને બાળકોને વાતચીત કરશે અને ટેલિફોનિક પરામર્શ આપશે. જો જરૂર પડશે તો ટીમ તો તે વધારવામાં આવશે.

  • .@ArvindKejriwal सरकार की प्राथमिकता है इस वैश्विक महामारी के दौर मे सभी वर्गों की सुविधाओं,सुरक्षा व जरूरी मदद मुहैया कराए व लगातार इसी ओर प्रयासरत है। इसी कड़ी में आज से आपके बच्चों की शिक्षा व मानसिक विकास के लिए @DCPCR द्वारा आपकी मदद के लिए हेल्पलाइन सर्विस शुरुआत की है। pic.twitter.com/jyUAPLnbyF

    — Rajendra Pal Gautam (@AdvRajendraPal) April 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

DCPCR દ્વારા જણાવાયું હતું કે, "હેલ્પલાઈન - 011-411-82977, પર કોવિડ-19 ફાટી નીકળ્યા દરમિયાન બાળકોની ભાવનાત્મક અને માનસિક સામાજિક તંદુરસ્તી સુનિશ્ચિત કરવા માટે અઠવાડિયાના બધા દિવસોથી કાર્યરત રહેશે."

"હેલ્પલાઈનનો ઉપયોગ બાળકો દ્વારા નવી પ્રવૃત્તિઓ શીખવા માટે પણ કરવામાં આવે છે. જેથી તેઓ પોતાનો રોજિંદા જીવનમાં વ્યસ્ત રહે છે."

"માતાપિતા તેમના બાળકોને તેમની રચનાત્મકતા, શિક્ષણવિદ્યા અને ભાવનાત્મક વિકાસને વધારવા પર કેન્દ્રિત રાખવા માટે તકનીકો વિશે શીખવા માટે પણ બોલાવી શકતા હોવાનું પણ જણાવામાં આવ્યું હતું."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.