ETV Bharat / bharat

ડોનાલ્ડ ટ્રંપ સાથે તેની દિકરી ઇંવાકા પણ ભારત આવશે - તેમની પત્નિ મિલેનિયા ટ્રંપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આવતા અઠવાડિયે ભારત પ્રવાસ પર છે , જ્યારે તેમની દિકરી પણ સાથે આવવાની છે.

ડોનાલ્ડ ટ્રંપ સાથે તેની દિકરી ઇવાકા પણ ભારત આવશે

author img

By

Published : Feb 21, 2020, 4:10 PM IST

વોશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આવનાર અઠવાડિયે ભારત પ્રવાસ પર આવવાના છે, રાષ્ટ્રપતિ સાથે તેમની પત્નિ મિલેનિયા ટ્રંપ અને તેમની પુત્રી ઇવાંકા ટ્રંપ પણ ભારત આવી રહી છે, આ જાણકારી સુત્રો દ્વારા મળી છે.

સુત્રો પ્રમાણે ભારત આવનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના સાથે તેમના પ્રતિનિધિમંડળમાં તેમના વરિષ્ઠ સહાયક અને તેમના દિકરીના પતિ જેરેડ કુશનર પણ સાથે હશે.

જ્યારે ડોનાલ્ડ ટ્રંપની આ પ્રવાસ બે દિલસનો છે, તેઓ 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવશે, જ્યા પર તેઓ નમસ્તે ટ્રંપ કાર્યક્રમમાં ભાગ લેશે.

મહત્વનું છે કે, ઇવાંકા ટ્રંપનો આ બીજો ભારત પ્રવાસ છે. આ પહેલા તેઓ 24 નવેમ્બરના 2017ના રોજ ઇવાંકા હૈદરાબાદમાં યોજાયેલ ઇન્ટરનેશનલ કન્વેશન સેન્ટર(HICC)માં આઠમાં વિશ્વના ઉધમિતા શિખર સંમેલન(GES)માં ભાગ લેવા ભારત આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.