ETV Bharat / bharat

અરબ સાગરથી ઓમાન તરફ ફંટાયું વાવાઝોડું 'ક્યાર'

પણજી: ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યુ છે કે, છેલ્લા કેટલાક દિવસથી સક્રિય 'ક્યાર' વાવાઝોડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. હાલમાં આ ચક્રવાત ગોવાથી 650 કિલોમીટર દુર પૂર્વ-મધ્ય અરબ સાગર પાસે છે. જો કે તેની અસર ગોવા ઉપર વર્તાશે નહીં. તેમ છતાં માછીમારોને 24 કલાક સુધી દરિયો નહીં ખેડવા સુચના અપાઈ છે.

author img

By

Published : Oct 27, 2019, 8:14 PM IST

અરબ સાગરથી ઓમાન તરફ ફંટાયું વાવાઝોડું 'ક્યાર'

આઈએમડી ગોવાના અધિકારી રાહુલ એમ એ જણાવ્યુ હતું કે, આવનારા પાંચ દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેથી 24 કલાક સુધી માછીમારોને માછીમારી નહીં કરવાની સલાહ અપાઈ છે.

હવામાન વિભાગ અનુસાર આ ચક્રવાત ઓમાન તરફ આગળ વધી રહ્યુ છે. જેથી તે નબળુ પડ્યુ છે.

તોફાનના કારણે ભારતીય તટરક્ષક દળે પૂરતી તૈયારી કરી છે. આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં NDRFની ટીમને પણ તૈનાત કરાઈ છે. ઉલ્લેખનિય છે કે, ક્યાર વાવાઝોડાના પગલે દક્ષિણ ભારતના કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Intro:Body:

अरब सागर से ओमान की ओर बढ़ा चक्रवात क्यार

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/cyclone-kyarr-moving-towards-oman/na20191027191412847

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.