ETV Bharat / bharat

#CycloneFani: 200 કિમી પ્રતિકલાકની ઝડપે આવ્યું વાવાઝોડું, 11 લાખ લોકોનું સ્થળાંતરણ - team

ન્યૂઝ ડેસ્ક:ન્યૂઝ ડેસ્ક: હવામાનમાં આવેલા અચાનક પલટાવા કારણે દેશના અમુક ભાગમાં હાલ ભયંકર વાવાઝોડું ફાની આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મૌસમ વિભાગની જાણકારી મુજબ, આ વાવઝોડાની ઝડપ 200 કીમી પ્રતિ કલાકની છે. આ ચક્રાવાત ફાની શુક્રવારે સવારે ઓડિશાના કાંઠા વિસ્તારમાં 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાયું છે. હવામાના વિભાગની જાણકારી મુજબ, વાવાઝોડું પુરીના કાંઠે ટકરાયું છે. ફાનીના કારણે ઓડિશા ઉપરાંત આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ પણ પ્રભાવિત થઈ શકે છે. ફાનીના કારણે ઓડિશાના અંદાજે 10,000 ગામડા અને 52 શહેરો પ્રભાવિત થાય તેવી શક્યતા છે. સરકારે રાહત અને બચાવ માટે 5,000 શેલ્ટર હોમ બનાવ્યા છે.

ians
author img

By

Published : May 2, 2019, 7:44 PM IST

Updated : May 3, 2019, 11:48 AM IST

NDRF અને બચાવી ટીમે પહેલાથી જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. આ માટે 50 ટીમ પણ ખડે પગે રહી છે. જેના માટે 8 ટીમ આંધ્રપ્રદેશમાં તૈનાત કરી છે.

ફેની વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ

ઓડિશામાં 28 ટીમ, પશ્ચિમ બંગાળમાં 6 ટીમ તથા અમુક ટીમ તમિલનાડૂ પણ તૈનાત કરવામાં આવી છે.

  • ବାତ୍ୟା ‘ଫନୀ’ରେ ପ୍ରଭାବିତ ହେବାକୁଥିବା ଅଞ୍ଚଳରୁ ଲୋକମାନଙ୍କ ୧୦୦% ସ୍ଥାନାନ୍ତରଣ ସୁନିଶ୍ଚିତ କରିବା ପାଇଁ ଜିଲ୍ଲାପାଳ ଓ ସଚିବମାନଙ୍କ ସହ ଆଲୋଚନା କଲି। ପ୍ରତ୍ୟେକ ଜୀବନ ଆମ ପାଇଁ ମୂଲ୍ୟବାନ। ଆପଣମାନେ ଭୟଭିତ ହୁଅନ୍ତୁ ନାହିଁ। ବାତ୍ୟାର ମୁକାବିଲା ଓ ଧନଜୀବନର ସୁରକ୍ଷା ପାଇଁ ସମସ୍ତ ପ୍ରକାର ପଦକ୍ଷେପ ନିଆଯାଇଛି।#OdishaPrepared4Fani pic.twitter.com/xKgdcmLh5x

    — Naveen Patnaik (@Naveen_Odisha) May 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગુરુવારે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે લોકોને ચેતવણી પણ આપી હતી. તથા લોકોને સુરક્ષિત સ્થાન પર જવા અપિલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ પણ આ અંગે સમયસૂચકતા દાખવી ફેની વાવાઝોડાથી સામનો કરવા માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેને લઈ વડાપ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરિય બેઠક પણ ગોઠવી હતી.

  • Visuals: PM today chaired a high-level meeting in Delhi to review preparedness for Cyclone #Fani. Meeting was attended by Cabinet Secretary, Principal Secy to the PM, Additional Principal Secretary to the PM, the Home Secretary&other senior officials from IMD, NDRF, NDMA&PMO etc. pic.twitter.com/OJd8o7ILwU

    — ANI (@ANI) May 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ફાનીને કારણે ધોધમાર વરસાદ તેમજ જોરદાર પવન ફૂંકાયા છે.

અસરગ્રસ્ત જિલ્લાઓ માટે સરકારે આશરે રાહત અને બચાવ માટે 5,000 શેલ્ટર હોમ બનાવ્યા છે.

SRC ઓડિશાના રીપોર્ટ મુજબ, ચક્રવાત ફાનીના કારણે ભુસ્ખલન શરૂ થઈ ગયું છે. ઓડિશાના કેટલાક કાંઠા વિસ્તારોમાં ભુસ્ખલનનો પણ અનુભવ થયો છે.

Intro:Body:

ઓડિશામાં ભયંકર વાવાઝોડાની અસર, 8 લાખ લોકોને સ્થળાંતરિત કર્યા

https://www.etvbharat.com/hindi/bihar/bharat/bharat-news/cyclone-fani-in-odisha-1-1-1/na20190502124138432

cyclone fani in odisha

national news, gujarati news, odisha, cyclone, fani, ndrf, team,

ન્યૂઝ ડેસ્ક: હવામાનમાં આવેલા અચાનક પલટાવા કારણે દેશના અમુક ભાગમાં હાલ ભયંકર વાવાઝોડું ફાની આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મૌસમ વિભાગની જાણકારી મુજબ આ વાવઝોડાની ઝડપ 200 કીમી પ્રતિ કલાકની છે.

NDRF અને બચાવી ટીમે પહેલાથી જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. આ માટે 50 ટીમ પણ ખડે પગે રહી છે. જેના માટે 8 ટીમ આંધ્રપ્રદેશમાં તૈનાત કરી છે.

ઓડિશામાં 28 ટીમ, પશ્ચિમ બંગાળમાં 6 ટીમ તથા અમુક ટીમ તમિલનાડૂ પણ તૈનાત કરવામાં આવી છે.

ગુરુવારે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે લોકોને ચેતવણી પણ આપી હતી. તથા લોકોને સુરક્ષિત સ્થાન પર જવા અપિલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે. દરેક જીવ મહત્વનો છે તેથી અમે 8 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કર્યા છે. 

વડાપ્રધાન મોદીએ પણ આ અંગે સમયસૂચકતા દાખવી ફેની વાવાઝોડાથી સામનો કરવા માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેને લઈ વડાપ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરિય બેઠક પણ ગોઠવી હતી.

Conclusion:
Last Updated : May 3, 2019, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.