જી...બીલકુલ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પ્રશંસકની જે મોદી પ્રમેમાં એટલી હદે આગળ વધી ગયા છે કે, તેઓ પોતાના જ ખર્ચે મોદીનો પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનમાં એક ભાઈ છે જેનું નામ છે નાથૂરામ. જે ગુરુવારે જયપુરમાં ભાજપ કાર્યાલયે પહોંચ્યો હતો. આ પ્રશંસકની ખાસિયત છે તેની મૂછો. જેના માટે તે જયપુરમાં પ્રખ્યાત છે.નાથૂરામે પોતાની જૂની ગાડીને મજેદાર રીતે શણગારી છે. જેમાં રાજામહારાજાની છત્રી પણ લગાવી છે. જેમાં તે વડાપ્રધાન મોદીને બેસાડવા માંગે છે.
જેને માટે નાથૂરામ વડાપ્રધાન મોદીની રાહ જોઈ રહ્યા છે કે, ક્યારે મોદી જયપુરમાં આવે અને તે પોતાની ગાડીમાં મોદીને બેસાડી શકે.